Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२४
जीवाभिगमसूत्रे ये मनुष्या स्त्रिज्ञानिनस्ते आभिनिबोधिकज्ञानिनः श्रुतज्ञानिनो मनःपर्यवज्ञानिनश्च भवन्तीति, अवधिज्ञानमन्तरेणापि मनःपर्यवज्ञानस्य संभवादिति । 'जे चउण्णाणी ते णियमा आभिणिबोहियनाणी सुयनाणी ओहिनाणी मणपज्जवनाणी य' ये तु मनुष्याः चतुर्ज्ञानिनस्ते नियमात् आभिनिबोधिकज्ञानिनो भवन्ति श्रुतज्ञानिनो भवन्ति अवधिज्ञानिनो भवन्ति तथा मनःपर्यवज्ञानिनश्च भवन्तीति । 'जे एगनाणी ते नियमा केवलनाणी' ये मनुष्या एकज्ञानिनस्ते नियमतः केवलज्ञानिन एव भवन्ति केवलज्ञानसद्भावे तदितरज्ञानापगमात् केवलालोकप्रादुर्भाव तदितरक्षुद्रालोकानां मत्यादीनामभाव एव भवतीति, अत एक ज्ञानवानेव स भवतीति, । ननु केवलज्ञानोत्पत्ती कथं मत्यादिज्ञानान्तराणामभावः यावता यानि मत्यादिज्ञानानि स्वीयस्वीयावरणक्षयोपशमेन श्रुतज्ञानवाले और मनःपर्ययज्ञानवाले होते हैं। क्योंकि अवधिज्ञान के बिना भी मनः पर्ययज्ञान हो जाता है । “जे चउ णाणी ते णियमा आभिणिबोहियनाणी सुयनाणी ओहिणाणी मणपज्जवनाणी य" जो गर्भज मनुष्य चार ज्ञानवाले होते हैं वे नियम से आभिनिबोधिक ज्ञानवाले होते हैं, श्रुत ज्ञानवाले होते हैं, अवधिज्ञानवाले होते है, और मनःपर्यय ज्ञानवाले होते हैं । “जे एगनाणी ते नियमा केवलनाणी" जो एक ज्ञानवाले होते है वे नियम से एक केवल ज्ञानवाले ही होते हैं । क्योंकि केवल ज्ञानवाले के सद्भाव में दूसरे ज्ञानो का सद्भाव नहीं रहता है वे विलीन हो जाते हैं । उसी प्रकार केवलालोक के प्रादुर्भाव होने पर उससे भिन्न क्षुद्रालोकवाले मतिज्ञान आदि ज्ञानों का अभाव ही हो जाता है इसलिये केवली केवल एक केवल ज्ञानवाला ही होता है।
शंका- केवलज्ञान की उत्पति होने पर मत्यादि रूप दूसरे ज्ञानों का अभाव कैसे हो सकता है क्योंकि जो मत्यादि ज्ञान अपने २ आवरण के क्षयोपशम से उत्पन्न होते है वे मत्या
વજ્ઞાનવાળા હોય છે. કેમકે અવધિજ્ઞાન પ્રાપ્ત થયા વિના પણ મન:પર્યવજ્ઞાન થઈ જાય છે. 'जे चउनाणी ते णियमा आभिणिबोहियनाणी सुयनाणी ओहिनाणी मणपज्जवनाणी य" જે ગર્ભજમનુષ્ય ચારજ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી અભિનિબંધિક જ્ઞાનવાળા હોય છે. શ્રુતજ્ઞાનવાળા હોય છે. અવધિ જ્ઞાનવાળા હોય છે અને મન:પર્યય જ્ઞાનવાળા પણ હોય છે मेरीत या२ शानडाय छे. "जे एगनाणी ते नियमा केवलनाणी" ने ये એક જ્ઞાન વાળા હોય છે, તેઓ નિયમથી એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે. કેમકે કેવળજ્ઞાન ના અસ્તિત્વ પણામાં બીજા જ્ઞાનનું અસ્તિત્વ પણું રહેતું નથી. અર્થાત્ તે તેમાં વિલીન થઈ જાય છે. એ જ પ્રમાણે કેવલાલેક ને પ્રાદુર્ભાવ થાય ત્યારે તેનાથી જુદા ક્ષુદ્રાલેક્વાળા મતિજ્ઞાન આદિ જ્ઞાનેને અભાવ જ થઈ જાય છે. તેથી કેવલીઓ કેવળ એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે.
શંકાકેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિજ્ઞાન વિગેરે બીજા જ્ઞાનને અભાવ કેવીરીતે થઈ જાય છે? કેમ કે જે અત્યાદિજ્ઞાન પિતપોતાના આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન
જીવાભિગમસૂત્ર