Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति० १
संमूच्छिमजलचर तिर्यक् पञ्चेन्द्रियजीवनिरूपणम् २३१ दुविहा पन्नत्ता तं जहा - अद्विकच्छभा य मंसलकच्छभा य से तं कच्छभा । से किं तं गाहा ? गाहा पंचविहा पण्णत्ता, तं जहा, दिल्ली, वेढगा, मुद्धया, पुलया, सोमागारा सेतं गाहा, । से किं तं मगरा ? मगरा दुविहा पण्णत्ता, तं जहा- सोंडमगरा य मट्टमगरा य, से तं मगरा । से किं तं सुंसुमारा ! सुसुमारा एगागारा पण्णत्ता से तं सुंसुमारा' इति ।
और नाम लोक से ही जानलेना चाहिये । 'जे यावन्ने तहप्पगारा' तथा जो इन मत्स्यों के जैसे हैं एवं इन मत्स्यों से भी जो भिन्न हैं वे सब भी मत्स्य ही हैं ऐसा जानना चाहिये । यह मत्स्यों का वर्णन हुआ । हे भगवन् कच्छप कितने प्रकार वे होते हैं- प्रभु कहते हैंकच्छप, अस्थिकच्छप और मासलकच्छप ऐसे दो प्रकार के होते हैं यह कच्छपों का वर्णन हुआ । गौतम पूछते हैं, हे भगवान् ग्राह कितने प्रकार के होते हैं ? भगवान् कहते हैं-प्राह दिली, वेष्टक, मूर्द्धज, पुलक और सीमाकार ऐसे पाँच प्रकार के होते हैं । यह ग्राहों का वर्णन हुआ। फिर गौतम पूछते हैं, हे भगवान् मगर कितने प्रकार के होते हैं ? उत्तर में प्रभु कहते हैं मगर दो प्रकार के कहे गये हैं जैसे - सोंड (शुण्डा) मगर और मट्ठ (मृष्ट) मगर ! यह मगरों का वर्णन हुआ। अब गौतम सिसुमारों के सम्बन्ध में पूछते हैं - हे भगवान् सिसुमार कितने प्रकार के हैं ! उत्तर में प्रभु कहते हैं - हे गौतम सिंसुमार एकाकार - एक ही प्रकार के कहे
'जे यावन्ने तह पगारा" तथा जीन पलु ने या भाछसायोनी नेवा होय सगर આ મત્સ્યાથી જૂદા પ્રકારના હાય, તે બધાજ મત્સ્યાજ છે, તેમ સમજવું.
આ મત્સ્યાનું વર્ણન પુરૂ થયુ
હવે ગૌતમસ્વામી કાચબાઓના ભેદો જાણવાની ઈચ્છાથી તેના સબંધમાં પ્રભુને પૂછે છે કે—હે ભગવન્ કચ્છપ-કાચબા કેટલા પ્રકારના હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- કાચબાએ અસ્થિ કચ્છપ અને માંસકચ્છપ રીતે એ પ્રકારના હાય છે, આ કાચમાનું કથન પૂર્ણ થયુ..
ક્રીથી ગૌતમસ્વામી ગ્રહ' ના સંબધમાં પ્રભુને પૂછે છે, કે- હે ભગવન્ ગ્રાહ કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—ગ્રાહ, દિલીવેષ્ટક, મૂધ જ પુલક, અને સીમાકાર આ પ્રમાણે પાંચ પ્રકારના હાય છે.
ગ્રાહાનું વર્ણન પુરૂ' થયું.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે—મઘા કેટલા પ્રકારના હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હે ગૌતમ ! મધરા સાંડશુડા મઘર અને મટ્ઠ મઘર એ પ્રમાણેના બે ભેદવાળા હાય છે આ મઘરાનુ વર્ણન થયું.
હવે ગૌતમસ્વામી સિચુમારોના સંબંધમાં પ્રભુ ને પૂછે છે કે-હે ભગવન સિ ́સુમાર કેટલા પ્રકારના હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હે ગૌતમ ! સિ...સુમાર એકાકાર-એકજ પ્રકારના હોય છે. આ સિઁસુમારનુ` કથન થયું.”
જીવાભિગમસૂત્ર