Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___जीवाभिगमसूत्रे प्रज्ञापनाप्रकरणम् ‘से किं तं आसालिया ? कहि णं भंते ! आसालिया संमुच्छंति' इत्यादि पाठः प्रज्ञापनातोऽवसेयः, तदर्थश्चेत्थम्
एते आसालिकाः अन्तर्मनुष्यक्षेत्रे अर्द्धतृतीयेषु द्वीपेषु निर्व्याघातेन व्याघातहेतुकं सुषमादिरूपं दुष्षमदुष्षमादिरूपं च कालं वर्जयित्वा पञ्चदशसु कर्मभूमिषु, व्याघातं पूर्वोक्तरूपं प्रतीत्य व्याघातमाश्रित्य पञ्चसु महाविदेहेषु एतावता त्रिंशत्सु अकर्मभूमिषु-हैमवत-हरिवर्ष-रम्यकवर्षहैरण्यवर्षोत्तरकुरुदेवकुरुरूपेषु एते आसालिका नोत्पद्यन्ते, इति विज्ञेयम् । तथा-चक्रवर्तिनः बलदेवाः वासुदेवाः माण्ड लिकाः महामाण्डलिकाः, एतेषां स्कन्धावारेषु सैन्यशिबिरेषु ग्रामनगरखेटकर्वटमडम्बद्रोणमुखपत्तनाकराश्रमराजधानीनां निवेशेषु ग्रामादीनां जनसमूहस्थानेषु एतेषां
है-हे भदन्त ! आसालिका का क्या स्वरूप है और वह कहाँ संमूच्छित होते है ! हे गौतम ! वे आसालिक ढाईद्वीप रूप मनुष्यक्षेत्र के भीतर संमूच्छित होते है-अर्थात् संमूर्छन जन्म से उत्पन्न होते हैं-निर्व्याघाताभाव को लेकर अर्थात् व्याघात सुषमसुषमादिरूप तथा दुष्षम दुष्यमादि रूप काल उसके अभाव में वे पन्द्रह कर्मभूमियों में संमूछित होते हैं । अर्थात् पाँच भरत पाँच ऐरवत और पांच विदेह इन पन्द्रह कर्मभूमियों में उत्पन्न होती हैं। एवं पूर्वोक्त रूप व्याघात को लेकर वे सुषमसुष्षम दुषमदुष्षम आदि काल रूप व्याघात की अपेक्षा से वे पाँच महाविदेहों में तथा चक्रवर्ती के स्कन्धावारों में-कटकों में, बलदेव के स्कन्धावारों में, वासुदेव के स्कन्धावारों में माण्डलिक के स्कन्धावारों में, महामाण्डलिक के स्कन्धावारों में (सेनाकापडाव) ग्रामनिवेशों में-गाम के जनसमूह के पडाव में नगर में खेट में कर्बट में मडम्ब मे, द्रोणमुखमें, पत्तननिवेशों में, आकर-खानमें आश्रममें, राजधानी में और इन्हीं के निवेशों में,
ભાવ આ પ્રમાણે છે. ગૌતમ સ્વામી પૂછે છે ને કે ભગવદ્ આસાલિકો ના કેટલા ભેદે છે ? અને તેઓ કયાં સંમૂચ્છિત થાય છે? આના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ તે આસાલિકે ઢાઈ દ્વીપરૂપ મનુષ્ય ક્ષેત્રની અંદર સંમૂચ્છિત થાય છે. અર્થાત સંમૂચ્છન પણાથી ઉત્પન્ન થાય છે. નિર્વાઘાત ભાવને લઈને અર્થાત્ વ્યાઘાત સુષમ સુષમાદિરૂપ તથા દુષમ દુષમાદરૂપ કાલ ના અભાવમાં તેઓ પંદર કર્મભૂમિમાં સંમચ્છિત થાય છે. અર્થાત્ પાંચ ભરત, પાંચ ઐરવત, અને પાંચ વિદેહ આ પંદર કર્મ ભૂમિમાં ઉત્પન્ન થાય છે. તથા પહેલાં કહેલ વ્યાઘાત ને લઈને તેઓ સુષમ સુષમ દુષણ દુષમ વિગેરે કાળ રૂપ વ્યાઘાતની અપેક્ષાથી તેઓ પાંચ મહાવિદેહમાં તથા ચકવતિના સ્કન્ધાવામાં એટલે કે કટકમાં, તથા બલદેવના સ્કંધાવામાં, વાસુદેવના સ્કંધ વારમાં માંડલિકના સ્કંધાવારોમાં ગ્રામનિવેશોમાં ગ્રામના જન સમૂહનાપડાવમાં નગર નિશેષમાં બેટ નિવેશમાં કર્બટ નિવેશોમાં, મડમ્બ નિવેશમાં, દ્રોણમુખ નિવેશમાં. પત્તન નિલેશોમાં, આકર-ખાણના નિવેશમાં આશ્રમ નિવેશમાં, રાજધાનીના નિવેશમાં,
જીવાભિગમસૂત્ર