Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति० १ .. पञ्चेन्द्रियजीवनिरूपणम् २१३ सेवासिंहननं कथितं तदपि औदारिकशरीरसम्बन्धमात्रमपेक्ष्यौपचारिकमेव । देवानामपि यत्प्रज्ञापनादौ वज्रसंहननवत्त्वं कथ्यते तदपि गौणवृत्त्यैव, तथाहि-अत्र खलु मनुष्यलोके चक्रवर्त्यादे विशिष्टवज्रऋषभनाराचसंहननवतः सकलशेषमनुष्यजनासाधारणा यादृशी शक्तिः ततोऽधिकतरा देवानां पर्वतोत्पाटनादिविषया शक्तिः श्रयते न च तेषां शरीरसंक्लेशः । इत्येवं ते देवा अपि वनसंहननिसादृश्येन वज्रसंहननिनः कथिताः न पुनः परमार्थतो देवास्ते संहननिनो भवन्ति, सूत्रे अस्थिनिचयात्मकमेव संहननमित्यभिधानात् इति, ततो नारकाणामस्थ्याद्यभावात् संहननाऽभाव एव भवति । यद्येवं तर्हि संहननानामभावे शरीरबन्धः कथमुपपद्यते ! उपभोगायतनत्वेन शरीरव्यवहारस्योपलम्भादिति ।
शरीर के सम्बन्ध के सद्भाव से कहा गया है अतः उनमें संहननवत्ता औपचारिक ही है-वास्तविक नहीं। तथा जो प्रज्ञापना आदि में देवों को वज-संहननवाला कहा गया है वह भी गौण. वृत्ति से ही कहा है । इसका कारण यह है कि इस मनुष्य लोक में वज्र ऋषभनाराच संह. नन वाले चक्रवर्ती आदि की जो शक्ति होती है वह समस्त शेष मनुष्यों की अपेक्षा असाधारण होती है। परन्तु इनकी अपेक्षा भी पर्वतों को उखाड ने रूप अधिक शक्ति देवों की होती है ऐसा सुना जाता है तथापि उनको श्रम नहीं होता है। इसलिए वज्रसंहनन की सहशता को लेकर देवों को वज्र संहननी कह दिया गया है, वास्तव में वे संहनन वाले नहीं होते हैं। क्योंकि शास्त्र में अस्थिनिचय को ही संहनन कहा है । नारकों के भी अस्थि आदि के अभाव से संहनन का अभाव ही होता है । यहां ऐसा कहना चाहिये कि संहनन के अभाव में शरीर बन्ध कैसे हो सकता है । क्योंकि उपभोग का आयतन होने से ही शरीर का व्यवहार होता है । यहाँ उत्तर में कहते हैं- इसमें कोई दोष नहीं है। तथाविध-उस प्रकार
સૂત્ર વિગેરેમાં જે દેવેને આ સંહનન વાળા કહેલા છે, તે પણ ગૌણ વૃત્તિથી જ કહેલા છે. તેનું કારણ એ છે કે મનુષ્ય લેકમાં વજી ઋષભ, નારાચ સંહનન વાળા ચકવર્તિ વિગેરેની જે શક્તિ હોય છે. તે સઘળા શેષ મનુષ્યની અપેક્ષાથી અસાધારણ હોય છે. પરંત–તેઓની અપેક્ષાથી પણ પર્વતને ઉખાડવારૂપ અધિક શક્તિ દેવની હોય છે. તેમ સાંભળવામાં આવે છે. તે પણ તેઓને શ્રમ થતું નથી તેથી વા સંહનનની સમાનતા ને લઈને દેવો ને વજ સંહનની-વજ સંહનન વાળા કહેલા છે. વાસ્તવિકરીતે તેઓ સંહનન વાળા હોતા નથી. કેમ કે શાસ્ત્રમાં અસ્થિનિચય-હાડકાના સમૂહને જ સંહનન કહેલ છે. નારકને પણ હાડકા વિગેરેના અભાવથી સંહનને અભાવજ હોય છે. અહિયાં એવું કહેવું જોઈએ કે-સં હનન ના અભાવમાં શરીર બે ધ કેવીરીતે થઈ શકે છે ? કેમ કે ઉપભોગના આવવાથી જ શરીરને વ્યવહાર થાય છે. આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ કહે
જીવાભિગમસૂત્ર