Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्रति० १
प्र. १ आहारद्वारनिरूपणम् ११५ वस्थितो यदा सूक्ष्मपृथिवीकायिको वर्तते तस्याधस्तात् अलोकेन व्याप्तत्वात अधोदिक् पुद्गलानामभावः आग्नेयकोणावस्थितत्वात् पूर्वदिक् पुद्गलाभावो दक्षिणदिक् पुद्गलाभावश्च, एवमधःपूर्वदक्षिणरूपाणां तिसणां दिशामलोकेन व्याप्तत्वात् ता दिशोऽपास्य याः परिशिष्टा ऊर्ध्वपश्चिमोत्तरारूपाः दिशस्तु अव्याहताः नालोकेन व्याप्ता इति, ताभ्य आगतान पुद्गलान आहरन्ति । यदा पुनः स एवं सूक्ष्मपृथिवीकायिको जीवः पश्चिमां दिशमनुसृत्य वर्तते तदा पूर्वदिशाऽपि अधिका जाता द्वे च दिशौ दक्षिणाधस्त्यरूपे अलोकेन व्याहृते इति स चतुर्दिग्भ्य आगतान् मुद्गलानाहरन्ति । यदा पुनः स एव पृथिवीकायिको जीव ऊर्ध्वं द्वितीयादि प्रतरगतपश्चिमदिशमवलम्ब्य तिष्ठति तदा अधस्त्यापि दिग् अधिका प्राप्यते केवलं दक्षिणैवैका दिक् पर्यन्तवर्तिनी अलोकेन व्याह
दिक् सम्बन्धी पुद्गलों का अभाव है। तथा आग्नेय कोण में अवस्थित होने से पूर्व दिशा के
और दक्षिण दिशा से भी पुद्गलों का अभाव है । इस प्रकार अधो दिशा पूर्वदिशा और दक्षिण दिशा ये तीन दिशाएँ अलोक से व्याप्त होने के कारण इन तीनों को छोड़कर बाकी जो ऊर्व पश्चिम और उत्तर दिशायँ हैं वे अलोक से व्याप्त नहीं हैं । अतः इन तीन दिशाओं से आये हुए पुद्गलों का आहार करता है । और जब फिर वही सूक्ष्मपृथिवीकायिक जीव पश्चिम दिशा में वर्तमान होता है तब वहां उसके पूर्व दिशा और अधिक हो जाती है
और दक्षिण दिशा और अघोदिशा ये दो दिशाएँ अलोकाकाश से व्याहत हो जाती हैं इसके कारण वह केवल चार दिशाओं से ऊर्ध्वदिशा, पूर्व दिशा, पश्चिम दिशा और उत्तर दिशा इन चार दिशाओं से आहार पुद्गलों को ग्रहण करता है । तथा-जब फिर वह पृथिवीकायिक जीव ऊपर के द्वितीयादि प्रतर गत पश्चिम दिशा को आश्रय करके रहता है- तब उसके अधो
અદિશા સંબંધી પુલને અભાવ હોય છે. તથા અગ્નિકોણમાં તે જીવ રહેલે. હોવાને કારણે પૂર્વ દિશાના અને દક્ષિણ દિશામાં પુદ્ગલેને પણ અભાવ રહે છે, આ રીતે અદિશા, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા, આ ત્રણ દિશાઓ એકથી વ્યાપ્ત હોવાને કારણે આ ત્રણે દિશાઓ સિવાયની જે દિશાઓ બાકી રહે છે તે દિશાઓ-ઊર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓ અલેકથી વ્યાપ્ત નથી, તેથી તેઓ તે ત્રણ દિશાઓમાંથી આવેલાં પુદ્રનો આહાર કરે છે, અને જ્યારે એ જ સૂફમપૃથ્વીકાયિક જીવ પશ્ચિમ દિશામાં સ્થિત (રહેલે) હોય છે. ત્યારે તે ઉપરની ત્રણ દિશાઓ ઉપરાંત પશ્ચિમ દિશામાંથી આવેલાં પુદ્ગલેને પણ આહાર કરે છે. તે સ્થિતિમાં દક્ષિણ દિશા અને અધોદિશા, આ બે દિશાઓ અલકાકાશથી વ્યાપ્ત થઈ જાય છે, તેથી તે માત્ર ચાર દિશાઓમાંથી ઊર્વ દિશા. પૂર્વ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશામાંથી–આહારને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. તથા જ્યારે તે પૃથ્વીકાયિક જી ઉપરના દ્વિતીયાદિ પ્રતરગત પશ્ચિમ દિશાને આશ્રય કરીને રહે છે ત્યારે ઉપરની
જીવાભિગમસૂત્ર