Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७२
जीवाभिगमसूत्रे बादरनामकर्मोदयाच्च न तु सूक्ष्मत्वम्-अल्पत्वम् , बादरत्वं च स्थूलत्वं बदरामलकवत् । उभयत्रापि च-शब्दौ स्वगतानेकभेदसूचकाविति 'से कि तं सुहुमतेउक्काइया' अथ के ते सूक्ष्मतेजस्कायिकाः इति प्रश्नः, उत्तरयति-पूर्वातिदेशेन-'सुहुमतेउक्काइया जहा सुहुमपुढवीकाइया' सूक्ष्मतेजस्कायिकाः यथा-येन रूपेण सूक्ष्मपृथिवीकायिकाः कथितास्तेनैव रूपेण ज्ञातव्याः । संस्थानद्वारे सूक्ष्मपृथिवीकायिकापेक्षया यद् वैलक्षण्यं तत्स्वयमेव दर्शयति-'नवरं' इत्यादिना, 'नवरं सरीरगा सईकलावसंठिया' नवरं केवलं सूक्ष्मतेजस्कायिकानां शरीराणि सूचीकलापसंस्थानसंस्थितानि भवन्ति । एतदतिरिक्तं सर्वमपि संहननादिकं सूक्ष्मपृथिवीकायिकवदेव ज्ञातव्यम् । च्यवनद्वारे सूक्ष्मपृथिवीकायिकाः अनन्तरमुढ्त्य तिर्यक्षु मनुष्येषु च उत्पद्यन्ते, के उदय से सूक्ष्मता और बादरनामकर्म के उदय से बादरता है सूक्ष्मता- अल्पता और बादरता-स्थूलता, बदर और आमलक की जैसी इनमें नहीं हैं । यहाँ दो चकार अपने २ अनेक भेदों को सूचन करने के लिये प्रयुक्त हुए है । 'से किं तं सुहमतेउक्काइया' हे भदन्त ! सूक्ष्म तैजस्कायिकों का वर्णन-कैसा है ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! "मुहुमतेउक्काइया जहा पुढवीकाइया" जिस रूप से सूक्ष्मपृथिवीकायिकों का निरूपण किया गया है उसी रूप से इनका भी निरूपण जानना चाहिये संस्थानद्वार में ही सूक्ष्मपृथिवीकायिकों की अपेक्षा ऐसी भिन्नता है कि "नवरं सरोरगा इकलावसंठिया" इनके शरीर सूचिकलाप (सूइयों का पिण्ड) के जैसे संस्थान वाले हैं। इस अन्तर के अतिरिक्त
और सब सूक्ष्मपृथिवीकायिक के जैसा हो जानना चाहिये । च्यवनद्वार में सूक्ष्मपृथिवीकायिक वहाँ से उद्वर्तित होकर तिर्यञ्च और मनुष्यों में उत्पन्न होते हैं, ऐसा कहा है किन्तु इस प्रकरण કહ્યું છે. સૂક્ષમતા–અલ્પપણું અને બાદરતા-સ્થૂલ પણું, બેર અને આમળાની માફક આમાં નથી. સૂત્રમા બેચકારકહ્યા છે, તે પિત પિતાના અનેક ભેદનું સૂચન કરવા માટે પ્રયુક્ત કર્યા છે.
"से किं तं सुहुमते उक्काइया" उ पन् सूक्ष्म ते४२४४यिनुवर्णन छ ? અર્થાત્ સૂમ તેજસ્કાયિકના કેટલા ભેદ કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને ४ छ है-"सुहुमतेउक्काइया जहा पुढवीकाइया" प्रमाणे सूक्ष्म पृथ्वीमयिहोनु थन કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ સૂક્ષ્મ તેજસ્કાયિક જીનું પણ કથન સમજી લેવું કેવળ સંસ્થાન દ્વારના કથનમાં જ સૂક્ષ્મ પૃથ્વીકાયિકના કથન કરતાં વિશેષતા છે તે मेवी शते 3-"नवरं सरीरगा सूइकलावसंठिया" तमना शरी२ सूयिसा५ (सोन! ગુચ્છા) જેવા સંસ્થાન વાળા છે. આ અંતર સિવાય બીજું બધું જ કથન સૂક્ષ્મપૃથ્વીકાયિકના કથન પ્રમાણે જ સમજવું.
ચ્યવન દ્વારમાં સૂક્ષ્મપૃથ્વીકાયિક ત્યાંથી ઉદ્ધતિત થઈને એટલે કે--ત્યાંથી નીકળીને તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમ કહ્યું છે. પરંતુ આ પ્રકરણમાં સૂક્ષ્મ તેજસ્કા. યિક કેવળ તિર્યંચ ગતિમાંજ ઉત્પન્ન થાય છે. કેમકે–તેજસ્કાયિક અને વાયુકાયિક માંથી
જીવાભિગમસૂત્રા