Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५४
__ जीवाभिगमसूत्रे न निर्गच्छन्ति ता लता इति व्यवह्रियन्ते यथा चम्पकादयः, वल्ल्यः-कुष्माण्डप्रभृतयः, पर्वकाःईक्ष्वादयः, तृणानि-कुशकाशादोनि, वलयानि-कदल्यादीनि येषां त्वम् भवेत् वलयाकारेण व्यवस्थि तानि तानि वलयानि, हरितानि तन्दुलीयकवस्तुलप्रभृतीनि 'तांदलिया' बथुआ, इति लोकप्रसिद्धानि ओषधयः फलपाकान्ताः फलपाकेन ये शुष्यन्ति ते यथा-शालिगोधूमादयः, जले रुहन्तीति जलरुहाः, उदकावकपनकादयः कमलजातीयाः प्रत्येकशरीरवनस्पतिविशेषाः न तु पनकेति नीलणफूलणनाम्ना प्रसिद्धा वनस्पतिः, तस्याः साधारणशरीरवत्त्वात् , कुहणा भूमिस्फोटाभिधानाः
आम आदि वृक्ष शब्द से गृहीत हुए हैं । वृन्ताकी आदि जो वनस्पति हैं वे गुच्छ शब्दसे, नवमालिका आदि वनस्पति गुल्म शब्द से, चम्पकलता आदि वनस्पति लता शब्द से, जिनके स्कन्ध प्रदेश में विवक्षित उर्ध्वशाखा के सिवाय और शाखाएँ नहीं निकलती वे लताएँ हैं। कुष्माण्ड आदि वनस्पतियाँ वल्ली शब्दसे, ईक्षु आदि वनस्पति पर्वक शब्द से, कुश, काश आदि तृण शब्द से, कदली-केले आदि वनस्पति वलय शब्द से, जिनकी छाल वलय के आकार से व्यवस्थित होती है वे वलय है। तान्दलीया वथुआ की भाजी आदि वनस्पति हरित शब्द से, शालि गोधूम आदि ओषधि शब्द से, जलमें ऊगनेवाली वनस्पति जलरुह शब्द से और भूमि को फोड़कर जो स्वतः स्वभाव से उत्पन्न होने वाली वनस्पति है वे कुहण शब्द से ली गई है। इन में जलरुह का अर्थ उदक अवक पनक किया गया है। ये सब कमल जाति के प्रत्येक शरीर वनस्पति विशेष है। पनक से जो नीलण फूलण ली जाती है वह अर्थ यहां नहीं लिया जायगा क्योंकि नीलण फूलण साधारण शरीर वनस्पति है वह प्रत्येक शरीर वनस्पति नहीं है। कुहणा का अर्थ भूमि
વંતાકી-રીંગણી વિગેરે જે વનસ્પતિ છે તે “ગુચ્છા' શબ્દથી ચંપકલતા વિગેરે વનસ્પતિ “લતા” શબ્દથી જેના સ્કંધ પ્રદેશમાં એક ઉદ્ઘ શાખા સિવાય બીજી શાખાઓ નીકળતી નથી તે લતાઓ કહેવાય છે. કૃમાંડ (કેળું) વિગેરે વનસ્પતિ વલી શબ્દથી, ઈક્ષ, (શેલડી) વિગેરે વનસ્પતિ પર્વક શબ્દથી કુશ, કાશ વિગેરે વનસ્પતિ તૃણ શબ્દથી કદલી” કેળ વિગેરે વનસ્પતિ “વલય' શબ્દથી જેની છાલ વલયના આકારથી વ્યવસ્થિત હોય છે તે “વલય' કહેવાય છે. તાંદલીયા બથવાની ભાજી વિગેરે વનસ્પતિ “હરિત શબ્દથી શાલી (ડાંગર) ગોધૂમ (ઘ) વિગેરે “ઓષધિ શબ્દથી પાણીમાં ઉગવાવાળી વનસ્પતિ બજલ રૂહ’ શબ્દથો અને જમીનને ફેડીને જે પોતાની મેળે જ ઉત્પન્ન થવાવાળી વનસ્પતિ
ગુ' શબ્દથી ગ્રહણ કરેલ છે. આમાં જલરૂહ ને અર્થ ઉદક, અવક અને પનક એ પ્રમાણે કરેલ છે, આ બધી કમલ જાતની પ્રત્યેક શરીરી વનસ્પતિ વિશેષ છે.
પનક શબ્દથી જે “નીલણ” ફૂલણ, લેવાય છે, તે અર્થ અહિયાં લેવામાં આવતું નથી. કેમકે-નીલણ, ફૂલણ, સાધારણ શરીર વનસ્પતિ છે. તે પ્રત્યેક શરીર વનસ્પતિ નથી.
જીવાભિગમસૂત્રા