Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका
प्र. १ प्रथमं शरीरद्वारनिरूपणम् ६३ शरीरापेक्षया अन्यथो तरवैक्रियशरीरं योजनलक्षप्रमाणमपि लभ्यते । उदारमेव औदारिकम् तादृशंच तच्छरीरं च इत्यौदारिकशरीरं प्रधानम् । तैजसं तेजःपुद्गलानां विकारस्तैजसम् तत उष्णतानुमेयलिङ्ग. भुक्ताहारपरिणमनकारणम् ततश्च विशिष्टतपःसमुत्पन्नलब्धिविशेषस्य पुद्गलस्य तेजोलेश्याऽऽविर्भावोऽपि भवति, तदुक्तम्
'सव्वस्स उम्हसिद्धं रसाइ आहारपाकजणगं च । तेयगलद्धिनिमित्तं च तेयगं होइ नायव्वं ॥१॥ सर्वस्यौष्म्यसिद्धं रसाद्याहारपाकजनकं च ।
तेजोलब्धिनिमित्तं च तैजसं भवति ज्ञातव्यमितिच्छाया ॥
तथा कर्मणा जातं शरीरं कार्मणम् , अयं भावः-कर्मपरमाणव एवात्मप्रदेशैः सह क्षीरनीरहुए महामत्स्य के कुछ अधिक एक हजार योजन के प्रमाणवाले औदारिक शरीर की अपेक्षा से हैं। अथवा-उदार शब्द का अर्थ बहत् भी है. यह शरीर भवधारणीय वैक्रिय शरीर की अपेक्षा बृहत् है। उत्तरवैक्रियशरीर की अपेक्षा नहीं। क्योंकि उत्तरवैक्रिय शरीर का प्रमाण एक लाख योजन का है । औदारिक यह प्रथम शरीर है. तेजः पुद्गलों का जो विकार है वह तैजसशरीर है। यह शरीर में उष्णता से अनुमेय होता है, तथा भुक्त आहार के पचाने में कारण होता है. तथा विशिष्ट तपस्याके प्रभावसे जिस साधुके लब्धि विशेष उत्पन्न हो गया है. ऐसे साधुजन को इसी शरीर के प्रभाव से तेजोलेश्या भी प्रकट हो जाती है कहा भी है—
"सबस्स उम्हसिद्धं रसाइ आहारपाकजणगं च ।।
तेयगलद्धिनिमितं च तेयगं होइ नायव्वं ॥१॥
जो शरीर कर्म के द्वारा उत्पन्न होता है वह कार्मण शरीर हैं तात्पर्य इसका यह हैं कि क्षीर नीर के जैसा आत्मप्रदेशों के साथ परस्पर में सम्बद्ध हुए कर्म परमाणु ही शरीर વાળા ઔદારિક શરીર કરતાં પણ અતિરેકતા રહેલી છે. અથવા ઉદાર શબ્દને અર્થ બત (વિશાળ) પણ થાય છે. દારિક શરીરમાં ભવધારણીય વૈકિય શરીરની અપેક્ષાએ વધારે વિશાળતા છે, ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ વિશાળતા નથી, કારણ કે ઉત્તરકિય શરીરનું પ્રમાણ એક લાખ યોજનાનું હોય છે. આ પ્રકારનું આ ઔદારિક શરીર નામનું પહેલું શરીર છે. તેજનાપુલને જે વિકાર છે, તે તૈજસ શરીર છે. શરીરની ઉતા વડે તેને અનુભવ થાય છે, તથા જે આહાર ખાવામાં આવે છે તેના પાચનમાં તે મદદરૂપ થાય છે. તથા વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી જે સાધુમાં લબ્ધિ વિશેષની ઉત્પત્તિ થઈ ગઈ હોય છે, એવા સાધુમાં આ શરીરના જ પ્રભાવથી તેજલેશ્યા પ્રકટ થઈ જાય છે. કહ્યું પણ છે કે –
___ "सव्वस्स उम्हसिद्धं रसाइ आहार पाकजणगं च ।
तेयगलद्धि निमित्तं च तेयगं होइ नायव्वं ॥२॥ જે શરીર કર્મના દ્વારા ઉત્પન્ન થાય છે, તે શરીરનું નામ કામણશરીર છે. એટલે કે ક્ષીર નીરની જેમ આત્મપ્રદેશની સાથે પરસ્પર લાગેલા કર્મ પરમાણુઓ જ શરીર રૂપે પરિ.
જીવાભિગમસૂત્ર