Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे
मतिश्रुतावधिमनःपर्ययकेवलभेदात् पञ्चप्रकारा भवति, तत्र केवलसञ्ज्ञा क्षायिकी तदन्यास्तु क्षायोपशमिक्यः । अनुभवसञ्ज्ञातु स्वकृतासातावेदनीयादिकर्म विपाकोदयजनिता इह प्रयोजनमनुभवसंज्ञया, ज्ञानसञ्ज्ञायास्तु प्रयोजनद्वारेणैव परिग्रहो भवतीति । चतसृषु सञ्ज्ञासु आहारसंज्ञा नाम आहारविषयिणी अभिलाषा क्षुद्वेदनीयप्रभवा आत्मपरिणामविशेषरूपा एषा हि आहारसञ्ज्ञा असातावेदनीयोदयादुपजायते । भयसञ्ज्ञा भयमोह वेदनीयोदय जनित त्रासपरिणामरूपा । मैथुनसञ्ज्ञा वेदोदयप्रभवा मैथुनाभिलाषरूपा परिग्रहसञ्ज्ञा-लोभमोहनीयोदयजनितमूर्च्छा परिणामरूपा इति एता अपि संज्ञाः सूक्ष्मपृथिवीकायिकानामव्यक्तरूपा एव प्रतिपत्तव्या इति षष्टं सञ्ज्ञाद्वारम् ।
७०
विज्ञान, मन:पर्ययज्ञान और केवलज्ञान के भेद से पांच प्रकार की होती है इनमें केवलज्ञान संज्ञा क्षायिकी है और बाकी चार संज्ञाएँ क्षायोपशमिकी हैं | अपने द्वारा किये गये आसातावेदनीय आदि कर्म के विपाकोदय से अनुभव संज्ञा उत्पन्न होती है यहाँ प्रयोजन अनुभव संज्ञा से होता है । तथा प्रयोजन द्वारा हो ज्ञान संज्ञाका परिग्रह होता है । आहार विषयक जो अभिलाषा है वह जो कि क्षुधावेदनीय कर्म के उदय से होती हैं और आत्मपरिणाम विशेषरूप होती है यह आहारसंज्ञा है । यह आहारसंज्ञा असातावेदनीय कर्म के उदय से होती है । भयसंज्ञा भय मोह वेदनीय के उदय से होती है और यह त्रास परिणामरूप होती है । मैथुनसंज्ञा वेद के उदय से होती है और यह मैथुनसेवन करनेकी अभिलाषारूप होती है । परिग्रहसंज्ञा - लोभ मोहनीय के उदय से होती हे और यह मूर्च्छापरिणामरूप होती है । ये संज्ञाएँ सूक्ष्मपृथिवी कायिक जीवों के अव्यक्त रूपमें ही होती हैं । संज्ञाद्वार समाप्त ।
શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પયજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચમાંનીકેવળજ્ઞાન સ’જ્ઞા ક્ષાયિકી છે અને બાકીની ચાર સ'જ્ઞાએ ક્ષાયેાપશમિકી છે. પેાતાના દ્વારા કરાયેલા અસાતાવેદનીય આદિ કર્માંના વિપાકેાદયને લીધે અનુભવ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. અહી’પ્રયાજન અનુભવ સંજ્ઞા સાથે છે. તથા પ્રયેાજન દ્વારા જ જ્ઞાન સંજ્ઞાના પરિગ્રહ થાય છે.
આહાર વિષયક અભિલાષા કે જે ક્ષુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે અને જે આત્મપરિણામિવશેષ રૂપ હોય છે, તેનું નામ આહાર સંજ્ઞા છે. આ આહાર સ'જ્ઞા અસાતાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ભય મેહવેદનીયના ઉદયથી ભયસંજ્ઞા થાય છે અને તે ત્રાસપરિણામ રૂપ હેાય છે. મૈથુન સંજ્ઞા વેદના ઉદયથી થાય છે અને તે મૈથુન સેવન કરવાની અભિલાષા રૂપ હાય છે. પરિગ્રહ સંજ્ઞા લાભમેહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે, અને તે મૂર્છા (લાલસા) પરિણામ રૂપ હોય છે. આ ચારે સ`જ્ઞાએ સૂક્ષ્મપૃથ્વી કાયિક જીવામાં અવ્યક્ત રૂપેજ રહેલી હાય છે.
સજ્ઞાદ્વાર સમાપ્ત un
જીવાભિગમસૂત્ર