Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०४
जीवाभिगमसूत्रे
रन्ति, भदन्त ? यानि तिक्तादीनि आहरन्ति तानि किम् एकगुणतिक्तादीनि यावदनन्तगुणतिक्तादीनि आदिपदेन कटुकषायाम्लमधुररसेष्वपि ज्ञातव्यम् इति । 'जाई भावओ फासमंताई आहारेति ताई किं एगफासाई आहारेंति जाब अट्ठफासाई आहारेंति' हे भदन्त ? यदा सूक्ष्मपृथिवीकायिका जीवाः, यानि भावतः स्पर्शवन्ति द्रव्याणि आहरन्ति तानि किम् एकस्प शनि आहरन्ति यावदष्टस्पर्शानि आहरन्तीति प्रश्नः, भगवानाह - 'गोयमा' इत्यादि, 'गोयमा !
चार रस वाले द्रव्यों का भी आहार करते हैं और पांच रस वाले द्रव्यों का भी आहार करते हैं । तथा - जब विशेष की अपेक्षा से विचार किया जाता है तो तिक्त रस वाले द्रव्यों का भी वे आहार करते हैं, कटु रस वाले कषाय रस वाले अम्ल-खट्टे रस वाले और मधुर रस वाले द्रव्यों का भी वे आहार करते । हे भदन्त जिन तिलादि रस विशिष्ट द्रव्यों का वे आहार करते हैं वे द्रव्य क्या एक गुण तिक्तादि रस वाले होते हैं या यावत् अनन्त गुण तिक्त और रसवाले होते हैं ? तो इस सम्बन्ध में जैसा उत्तर एक गुण कृष्ण आदि वर्ण वाले आहार के प्रकरण में दिया गया है वैसा ही वह सब कथन यहां पर भी समझलेना चाहिए इसी प्रकार प्रश्न और उत्तर एक गुण कटु रस आदिरसों वाले आहार के सम्बन्ध में जान लेना चाहिए। " जाई भावओ फासमंताई आहारेंति, ताई किं एगफासाई जाव अडफासाई” हे भदन्त ! जब सूक्ष्मपृथिवीकायिक जीव भाव की अपेक्षा जिन स्पर्श वाले द्रव्यों का आहार ग्रहण करते हैं वे क्या एक स्पर्श वाले होते हैं या यावत् आठ स्पर्श वाले होते हैं । उत्तर में प्रभु कहते हैं- “ गोयमा ! પાંચ રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે. જો વિશેષની અપેક્ષાએ વિચાર કરવમાં આવે, તા તેઓ તિત (તીખા) રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, કટુ (કડવા) રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે, કષાય (તુરા) રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે, ખાટા રસવાળાં દ્રવ્યાના પણ આહાર કરે છે અને મધુર રસવાળાં દ્રબ્યુના પણ આહાર કરે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન હે ભગવન્ ! જે તિકતાદિ રસયુક્ત દ્રવ્યોના તેએ આહાર કરે છે, તે દ્રવ્યો શુ એક ગણાં તિકત આદિ રસયુક્ત હોય છે, કે એથી લઈને અનંતગણુાં તિકતાદિ રસ યુકત હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર——એક ગણી કાળાશ આદિ વર્ણવાળા આહારના સંબંધમાં જેવા ઉત્તર આપવામાં આવ્યો છે, એવા જ ઉત્તર તિકતાદિ રસાના વિષયમાં પણ સમજી લેવા જોઈ એ. એટલે કે તેઓ એક ગણીથી લઈને અનંત ગણી તિકૃતતા, કટુતા, કષાયતા, ખટાશ અને મધુરતાવાળા દ્રવ્યોના આહાર કરે છે.
गौतम स्वामीनी प्रश्न - 'जाई भावओ फासमताई आहारेंति, ताइं किं एगफालाई जाव अठ्ठ फासाई !" हे भगवन् ! सूक्ष्म पृथ्वीमाथि भवो भावनी आपेक्षा ने स्पर्श - વાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શુ' એક સ્પર્શીવાળાં હોય છે, કે એથી લઈ ને આ પર્યંતના સ્પર્શાવાળાં હાય છે ?
જીવાભિગમસૂત્ર