Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे विशेषः पुद्गलानामुपचयाज्जायते, अयं भावः-उत्पत्तिदेशमागतेन जीवेन प्रथमतो ये पुद्गला गृहीता स्तेषां गृहीतपुद्गलानां तथा अन्येषामपि पुद्गलानां प्रतिसमयं गृह्यमाणानां जीवसंपत्तित्तद्रूपता जातानां यः शक्तिविशेष आहारादिपुद्गलखलरसरूपतापादनकारणं यथोदरान्तर्गतानां पुद्गलविशेषाणामाहारपुद्गलविशेषाणामाहारपुद्गलखलरसरूपतापरिणमनहेतुः सा पर्याप्तिः षट्प्रकारा भवति तद्यथा-आहारपर्याप्तिः १, शरीरपर्याप्तिः २, इन्द्रिय पर्याप्तिः ३, प्राणापानपर्याप्तिः ४, भाषापर्याप्तिः ५, मन.पर्याप्तिः ६, तत्र यया शक्त्या बाह्यमाहारमादाय खलरसरूपतया परिणमयति साऽऽहारपर्याप्तिः प्रथमा १, यया शक्त्या रसीभूतमाहारं रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रलक्षणसप्तधातुस्वरूपतया परिणमयति सा शरीरपर्याप्तिर्द्वितीया २, यया धातुरूपतया परिणमितमाहारमिन्द्रियतया परिणमयति सा इन्द्रियपर्याप्तिस्तृतोया ३ । यया पुनरुच्छ्वासप्रायोग्यहै उसका नाम पर्याप्ति है । जीव के यह शक्ति विशेष पुद्गलों के उपचय से होता है । भाव यह है- कि उत्पत्ति स्थान में आये हुए जीव के द्वारा जो पहिले से पुद्गल गृहीत हुए होते तथा
और जो पुद्गल प्रति समय गृहीत होते रहते है. एवं जीवके संपर्क से जो तत्तद्रूपमें परिणत हो चुके होते है उनमें से आहारादिपुद्गलों को जो खल रस भागरूप से परिणमाने की जीव की शक्ति विशेष है वही पर्याप्ति है । यह पर्याप्ति छह प्रकार की होती है-अहारपर्याप्ति १, शरीरपर्याप्ति २, इन्द्रियपर्याप्ति ३, प्राणापानपर्याप्ति ४, भाषापर्याप्ति ५, और मनः पर्याप्ति ६, जिस शक्ति विशेषके द्वारा बाह्य आहारको ग्रहण करके जीव उसे जो खल रस रूपसे परिणमाता है वह आहारपर्याप्ति है। जिस शक्तिसे रसीभूत आहारको जीव रस रूप-खून-मांस मेद,-चर्बी જીવની જે વિશિષ્ટ શક્તિ છે, તે શક્તિનું નામ પર્યાપ્તિ છે. આ પર્યાતિના ધર્મવાળા જીવને પર્યાપ્તક કહે છે પુદ્ગલના ઉપચય વડે જીવમાં આ શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-ઉત્પત્તિ સ્થાનમાં આવેલા જીવના દ્વારા જે પુદ્ગલે પહેલેથી ગ્રહણ કરાયેલાં હોય છે, તથા બીજા જે પુદ્ગલ પ્રતિસમય ગૃહીત થતાં રહે છે, તથા જીવના. સંપર્કથી જે પુદ્ગલે તે તે રૂપે (રસ આદિ રૂપે) પરિણત થઈ ચુકેલાં હોય છે, તેમાંથી આહારાદિ પુદ્ગલેને જે ખલ રસ ભાગ રૂપે પરિણમાવવાની જે જીવની શક્તિવિશેષ છે, તેનું જ નામ પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિના નીચે પ્રમાણે છ પ્રકાર હોય છે-(૧) આહાર પર્યાપ્તિ, (२) शश२ ५यास, (3)न्द्रिय पर्यात, (४) प्राणापान, (५) मा ५ोति मने (6) मनः५याति.
જે શક્તિવિશેષ વડે બાહ્ય આહારને ગ્રહણ કરીને જીવ તેને ખલ રસ રૂપે પરિણાવે છે, તે શક્તિવિશેષનું નામ આહારપર્યામિ છે. જે શક્તિ વડે રસીભૂત આહારને જીવ રસ રૂપ-લેહી, માંસ, મેદ ચર્બીર, અસ્થિ મજજા અને શુક્ર રૂપ સાત ધાતુઓમાં પરિણમાવે છે, તે શક્તિને શરીર પર્યાસિ કહે છે. જે શક્તિવિશેષ વડે જીવ ધાતુ રૂપે પરિણમિત
જીવાભિગમસૂત્રા