Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६
समवायाङ्गसूत्रे प्रतिजीवं भिन्नभिन्नपकारकं भवति, ततश्चानन्तभेदमप्यस्ति, तथापि सामान्य विपक्षया तदेकमिति भावः ।।सू. ११।।
एगे पावे ॥सू. १२॥
'पावे' पापम्-अशुभकर्म, 'एगे' एकम् अस्ति । तच्च यद्यपि ज्ञानावर णौयादिरूपमनेकप्रकारकम् , पुण्यानुबन्धिपापानुबन्धिभेदाद् द्विविधम् , अनन्तजीवाश्रितत्वादनन्तमपि, अशुभत्वरूपसामान्यविवक्षया एकमितिभावः ॥सू. १२॥ भेद दो प्रकार का भी है। अथवा हरएक जीव में पुण्य प्रकृति का तरतमभाव से सद्भाव होने से उनकी अपेक्षा यह अनेक प्रकार का भी हो सकता है, इस तरह अनन्त जीवों में इसका अस्तित्व पाया जाने के कारण यह अनंत भेद वाला भी हो जाता है। फिर भी पुण्यत्व सामान्य की अपेक्षा यह एक माना गयाहै, क्यों कि सामान्य अपने विशेष व्यक्तियों में रहता है। इसी तरह ज्ञानावरणीय आदि अशुभकर्म भी अनेक प्रकार का होने पर भी अशुभत्वरूप सामान्य की अपेक्षा से एक है ॥११॥
पाप शब्द का अर्थ अशुभ कमें है। यह भी ज्ञानावणीय अदि पापप्रकृतियों की अपेक्षा से अनेक प्रकार का, पुण्यानुबंधी पाप, पापानुबंधी पाप के भेद से दो प्रकार का, और अनंत जीवों में आश्रित होने से अनंत प्रकार का भी होता हैं तो भी सामान्यकी अपेक्षा से एक होने में इसमें कोई बाधा नहीं है।
भावार्थ-शास्त्र में अन्नपुण्य आदि भेद से पुण्य नौ प्रकार का कहा है। तथा जिस पुण्य से पुण्य का बंध हो वह पुण्यानुबंधीपुण्य, और जिससे પુણ્યપ્રકૃતિને ન્યૂન કે અધિક પ્રમાણમાં સદ્ભાવ હોવાથી તેમની અપેક્ષાએ તે અનેક પ્રકારનું પણ હોઈ શકે છે, આ રીતે અનંત જીવોમાં તેનું અસ્તિત્વ હોવાને કારણે તે અનંત ભેદવાળું પણ થાય છે છતાં પણ સામાન્ય પુણ્યત્વની અપેક્ષાએ તેને એક ગણવામાં આવે છે, કારણ કે સામાન્ય પોતાની વિશેષ વ્યકિતમાં રહે છે. એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મ પણ અનેક પ્રકારના હેવા છતાં પણ અશુભત્વરૂપે સામાન્યની અપેક્ષાએ એક છે. ૧૧
પાપ શબ્દનો અર્થ અશુભકર્મ છે. તે પણ જ્ઞાનાવરણીય આદિ પાપપ્રકૃતિચોની અપેક્ષાએ અનેક પ્રકારનું છે. પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપના ભદથી તે બે પ્રકારનું છે, અને અનંત જીવેમાં આશ્રિત હેવાથી તે અનંત પ્રકારનું પણ છે તે પણ સામાન્યની અપેક્ષાએ તેને એક ગણવામાં કોઈ વાંધો નથી.
ભાવાર્થશાસ્ત્રમાં અન્નપુણ્ય આદિ ભેદથી પુણ્ય નવ પ્રકારનું કહેલ છે. તથા જે પુણ્યથી પુણ્યને બંધ બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય અને જેનાથી પાપનો
શ્રી સમવાયાંગ સૂત્ર