Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ.१
____ १३ च तं विषयं द्वेष्टि । एवंविधः संस्तत्र पुनः पुनः वारं वारं वसति=विषयासक्त्या तिष्ठति, मूछितो भवतीत्यर्थः । रागद्वेषौ हि यत्र यत्र प्रायशो भवतस्तत्तद्दर्शयति । तद्यथा-"माता मे पिता मे" इत्यादि । ____ इयं मे माता, अयं मे पिता' एवंरूपो मातरि पितरि च रागस्तु संसारेऽनादिकालतो मोहनीयसद्भावाद् बाल्यावस्थायां लालनपालनादिकारकखाच्चोपजायते । रागाविष्टचेता हि चिन्तयति-कथं मयि जीवति सति मे माता-पितरौ क्षुत्पिपासादिकं दुःखमनुभवतः-इति, इत्थं विचिन्त्य बहुप्राणिसंहारजनितपापवान् कृषिवाणिज्यसेवादिरूपांवृत्तिं स्वीकरोति।समुद्रमपि दुरुल्लङ्घ गोष्पदं मन्वानो द्वीपाद्वीपान्तरं परिभ्रमति । अकार्यशतमपि करोति । अहो कीदृशं रागस्य साम्राज्यम् ? । है। इस प्रकार वह उन विषयों में आसक्ति-परिणाम से ही प्रवृत्ति करता रहता है। संसारी जीवों के राग और द्वेष के विषयभूत पदार्थों को सूत्रकार स्पष्ट करते हुए कहते हैं-"माता मे" इत्यादि । यह मेरी माता है, यह मेरा पिता है, इस प्रकार का उनमें इस जीव को जो राग होता है उसका प्रधान कारण मोह है, वह मोह इस संसार में अनादिकाल से इस जीव के साथ लगा हुआ है । तथा दूसरा कारण बाल्यावस्था में उन्होंने इसका पालन पोषण किया है। रागाविष्ट यह जीव सदा यही विचारता रहता है कि मेरे जीते-जी मेरे माता-पिता कभी भी भूख प्यास आदि से जनित दुःखोंका अनुभव न करें। इस ख्यालसे वह कृषि, वाणिज्य आदि अनेक आरंभों को करता है, जिससे हिंसादिजन्य अनेक पापोंका संचय करता रहता है, दुरुल्लंध्य समुद्रको भी पारकर एक द्वीपसे दूसरे द्वीपोंमें जाकर વસ્તુ મળવાથી તે વિષયમાં દ્વેષ કરે છે. આ પ્રકારે તે આવા વિષયમાં આસક્તિપરિણામથી પ્રવૃત્તિ કરે છે. સંસારી જીના રાગ અને દ્વેષના વિષયભૂત પદાર્થોને सूत्रा स्पष्ट ४२ छ भने, ४ छ—“माता मे" त्याहि. २ भारी माता छ, આ મારા પિતા છે. આ પ્રકારે જીવને જે રોગ થાય છે તેનું પ્રધાન કારણ મેહ છે. આ મોહ આ સંસારમાં અનાદિ કાળથી જીવની સાથે લાગે છે. તથા બીજું કારણ બાલ્યાવસ્થામાં તેણે તેનું પાલન કર્યું છે. રાગાવિષ્ટ આ જીવ હમેશાં એ જ વિચારતા રહે છે કે મારા માતા પિતા મારા જીવતાં કેઈ વખત પણ ભૂખ તરસથી દુઃખી ન થાય. આવા ખ્યાલથી તે કૃષિ, વાણિજ્ય, આદિ અનેક આરંભ કરે છે જેનાથી હિંસાદિજન્ય અનેક પાપને સંચય કરે છે. દુર્લંઘ સમુદ્રને ઓળંગીને એક દ્વીપથી બીજા દ્વીપમાં જઈ વ્યાપાર ધંધા નિમિત્તે
શ્રી આચારાંગ સૂત્ર : ૨