________________
આત્મામાં ભાવેશ્રત પણું પ્રગટે- આત્મજ્ઞાન ઉપજે, તે જ વાસ્તવિક જ્ઞાન થયું કહેવાય છે, નહિંતે શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મહમૂદ્ધ જનેને સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોનો સંસાર છે ! વળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મરસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ભારરૂપ જ છે ગધેડો ચંદનનો ભાર ઉપાડે છે, પણ તેનો ભંગ તે કોઈ ભાગ્યશાળી જ પામે છે, તેમ શાસ્ત્રને ભાર તે અનેક વહે છે, પણ તેને અધ્યાત્મરસ તો કઈ વિરલા જ ચાખે છે. ફરક માત્ર એટલો જ છે કે–ગધેડો પોતાના શરીર પર બોજો ઊઠાવે છે, અને આ શાસ્ત્ર-ગર્દભ પોતાના મન પર બેજો ઊઠાવે છે! પણ બનેનું ભારવાહકપણું સરખું છે !
" वेदान्यशास्त्रविल्क्लेशं, रसमध्यात्मशास्त्र वित् । મામ્રશ્નોનામાનોતિ, વતિ ૨ વર: | "–શ્રી યશોવિજયજી.
તિમ ઋતપાઠી પંડિતયું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે; સાર લદ્યા વિના ભાર કહ્યો શ્રત, ખર દષ્ટાંત પ્રમાણુ.”—શ્રી ચિદાનંદજી,
પુસ્તક પંડિતરૂપ વિદ્વાનમાં અને આત્માનુભવી જ્ઞાનમાં આકાશ-પાતાલનું અંતર છે. બાકી બધું જાણતો હોય, પણ એક આત્માને ન જાણતો હોય, તો તે શાસ્ત્રવેત્તા વિદ્વાન પણ અજ્ઞાની છે. અને એક આત્માને જાણતા હોય ને બીજું કાંઈ ન પણ જાણતા હોય તે તે અવિદ્વાન્ પણ જ્ઞાની છે. આમ વિદ્વાનું ને જ્ઞાનીમાં પ્રગટ ભેદ છે. અથવા પરમાર્થથી આત્મજ્ઞાની એ જ સાચો વિદ્વાન અથવા પંડિતજન છે, બાકી બીજા કહેવાતા વિદ્વાનોની ગણના પણ અજ્ઞાની અથવા બાલ માં જ છે. નિરક્ષર પણ જ્ઞાની હાઈ શકે ને સાક્ષર પણ અજ્ઞાની હોઈ શકે એવી આ વિલક્ષણ વાત વિવેકી જનો જ સમજી શકે છે. આ ગ્રંથમાં પણ ઈછાગના લક્ષણમાં શ્રુતજ્ઞાની શબ્દ મૂકયા છતાં “જ્ઞાની” એવું ખાસ વિશેષણ વેર્યું, તે પણ એમ સૂચવે છે કે શ્રુતજ્ઞાની-આગમધર’ હોય છતાં કદાચ અજ્ઞાની પણ હોય. એટલા માટે જ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જે દ્રવ્યથી નવ પૂર્વ પણ ભણેલ હોય, પણ જે આત્માને ન જાર્યો હોય, તો તે અજ્ઞાની છે. આમ જ્યાં નવ પૂર્વ જેટલું કૃત ભણેલે એ અધ્યાત્મરસ પરિણતિ વિનાનો શુષ્કજ્ઞાની બહુશ્રત પણ અજ્ઞાની કહ્યો છે, તે પછી અન્ય અપડ્યુત વાચાજ્ઞાનીઓની તે શી વાત કરવી ? સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જે એક આમવસ્તુ હાથ ન આવી તે શૂન્યરૂપ જ છે, મોટા મીંડારૂપ જ છે. “ઘ'–આત્મા હાથમાં ન આવ્યું છે તે બધા એકડા વિનાના મીંડા છે! “ g કાજ રે સર્વ કાળજું
આમ ઉક્ત સ્વરૂપવાળા જ્ઞાન-ક્રિયાના સમન્વયથી જ મોક્ષ છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. છતાં કઈ જીવો પ્રાય: કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી “ક્રિયાજડ' થઈ રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org