Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्वार्थ सूत्रे
क्रोधादिना वा स्वहस्तेन परमाणान अतिपातयति तस्य या क्रिया भवति सा - स्वहस्तप्राणातिपातक्रिया १ तथा-परहस्तेनाऽपि प्राणातिपातक्रिया भवति २/५ | जीवाsपस्याख्यान क्रिया- अजीवापत्याख्यानक्रियाभ्याम् अमत्याख्यानक्रियाऽपि द्विधा, जीवविषये प्रत्याख्यानाभावेन यः कर्मणां बन्धादिव्यापरः सा - जीवाSपत्याख्यानक्रिया १ यत्तु - अजीवेषु मध मांसादिषु प्रत्याख्यानाभावात् कर्मबन्धनं साऽजीवाऽपत्याख्यानक्रिये २ ति | ६| आरम्भिकी क्रिया द्विविधा, जीवारम्भिक - अजीवारम्भिको चेति । यत्खलु जीवान् आरभमाणस्यो- पमर्दयतः कर्मबन्धनं सा - जीवारम्मिकी १ तथा-यत्खलु - अनीवान जीवकलेवराणि, पिष्टा में अथवा किसी प्रकार की विपत्ति आने पर निर्वेद के कारण जो अपने प्राणों का घात करता है या क्रोधादि के वशीभूत होकर अपने हाथ से पर के माणों का हनन करता है उसे स्वहस्तप्राणातिपातिकी क्रिया होती है। इसी प्रकार दूसरे के हाथ से प्राणों का घात करवाना परहस्तप्राणातिपातिकी क्रिया है ।
५२
(६) प्रत्याख्यान क्रिया के भी दो भेद होते हैं- जीवाप्रत्याख्यानक्रिया और अजीवाप्रत्याख्यान क्रिया ! जीव के विषय में प्रत्याख्यान करने से जो कर्मबन्ध होता हैं यह जीवाप्रत्याख्यान क्रिया है और मद्य मांस आदि निर्जीव पदार्थो का प्रत्याख्यान न करने से जो कर्मबंध होना है वह अजीवाप्रत्याख्यान क्रिया है ।
(७) आरम्भिकी क्रिया भी दो प्रकार की है- जीवारंभिकी और अजीवारंभिकी। जीव का आरंभ-उपमर्दन करने से लगनेवाली क्रिया जीवारंभिकी क्रिया कहलाती है । तथा अजीवों अर्थात् जीव के कलेचरो
કોઈ પ્રકારની મુશ્કેલી આવી પડવાના કારણે નિવેદના કારણે પેાતાના જ હાથથી પેાતાના પ્રાણના નાશ કરે છે અથવા ક્રોધાદિને વશ થઈને પેાતાના હાથે અન્યના પ્રાણા હણે છે તેને સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા કહે છે. આવી જ રીતે બીજાના પ્રાણાના ઘાત કરાવવા પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા છે.
(૬) અપ્રત્યાખ્યાન ક્રિયાના પશુ એ ભેદ છે-જીવા પ્રત્યાખ્યાન ક્રિયા અને અજીવાપ્રત્યાખ્યાન ક્રિયા જીવના વિષયમાં પ્રત્યાખ્યાન કરવાથી જે કમ બધાય છે તે જીવાપ્રત્યાખ્યાન ક્રિયા છે જ્યારે દારૂ, માંસ આદિ નિર્જીવ પદાર્થાનું પ્રત્યાખ્યાન ન કરવાથી જે કમ બંધાય છે, તે અજીવાપ્રત્યાખ્યાન ક્રિયા છે.
(७) आरम्लिङीडिया पशु मे प्रभारनी है-लवार लिली भने अलवारભિકી જીવના આરંભ-ઉપમર્દન કરવાથી લાગવાવાળી ક્રિયા જીવાર ભિકી ક્રિયા કહેવાય છે તથા અજીવા અર્થાત્ જીવના લેવરાના જીવના આકારના બનાવેલાં
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨