Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.६ सू. ५ साम्परायिककर्मासवभेदनिरूपणम् ४१ सा-निवर्तनाधिकरणिकीर तृतीया माद्वेषिक्यपि जीवमाद्वेषिकी १ अजीवमाद्वेपिकी चेति २ द्विधा । तत्र-जीव माद्वेषिकी क्रिया जीवे प्रद्वेषाज्जायते १ अजीवे पाषाणादौ स्खलनादिना प्रद्वेषाज्जायमानाऽजीवप्राद्वेषिकी २।३ पारितापनिकी चाऽपि क्रिया द्विविधाः स्वहस्तपारितापनिकी १ परहस्तपारितापनिकीच २ स्वहस्तेन स्वदेहस्य-परदेहस्य वाऽऽर्तध्यानादिभिस्ताडनादिरूपं परितापनं कुर्वतो जीवस्य या क्रिया भवति, सा-स्वहस्तपारितापनिकी १ तथा परहस्तेन परितापन कारयतो जीवस्य या छिया भवति, सा-परहस्तपारितापनिकी २।४। प्राणातिपातिकी स्वहस्तमाणपतिक्रिया परहस्तपाणापतिपातक्रियाभ्यां द्विधा, तत्राऽऽविस्थायां विपत्माप्तौ च निर्वेदादिना या स्वहस्तेन स्वभाणान् अतिपायति,
(३) तीसरी प्राद्वेषिकी क्रिया भी दो प्रकार की है-जीव प्राद्वेषिकी और अजीव प्राद्वेषिकी । जीव पर द्वेष करने से जीव प्रावेषिकी क्रिया होती है और पाषाण आदि अजीव वस्तुओं पर फिसलते आदि किसी निमित्त से जो द्वेष उत्पन्न होता है, वह अजीव प्राद्वेषिकी क्रिया कहलाती है।
(४) पारितापनिकी क्रिया के भी दो भेद है-स्वहस्तपारितापनिकी और परहस्तपारितापनिकी । अपने ही हाथ से अपने देह को या दूसरे के देह को आतध्यान आदि से प्रेरित होकर ताड़न आदि करना स्वह. स्तपारितापनि की क्रिया है। पराये हाधसे परिताप पहुंचानेवाले को जो क्रिया होती है, वह परहस्तपारितापनिकी क्रिया कहलाती है।
(६) प्राणातिपातिकी क्रिया के भी दो भेद हैं-स्वहस्तप्राणातिपातिकी क्रिया और परहस्तप्राणातिपातिकी क्रिया । घोर आतेध्यान की स्थिति
(૩) ત્રીજી પ્રાષિકી ક્રિયા પણ બે પ્રકારની છે-જીવ પ્રહેષિકી અને અજીવ પ્રાષિકી, જીવ પર દ્વેષ કરવાથી જીવ પ્રાષિકી ક્રિયા થાય છે જ્યારે પાષાણુ વગેરે અજીવ વસ્તુઓ પર લપસી પડવા વગેરે કોઈ નિમિત્તથી જે દ્વેષ ઉત્પન્ન થાય છે, તે અજીવપ્રાષિકી ક્રિયા કહેવાય છે.
(૪) પારિતાપનિકી કિયાના પણ બે ભેદ છે-સ્વહસ્તપારિતાપનિકી અને પરહસ્ય પારિતાપનિકી પોતાના જ હાથથી પિતાના શરીરને અથવા અન્યના શરીરને આર્તધ્યાન આદિથી પ્રેરિત થઈને તાડન આદિ કરવું સ્વહસ્તપારિતાપનિકી ક્રિયા છે. બીજાના હાથે પરિતાપ પહોંચાડવાની જે ક્રિયા થાય છે તે પરહસ્તપારિતાપનિક ક્રિયા કહેવાય છે.
(૫) પ્રાણાતિપાતિની ક્રિયાના પણ બે ભેદ છે. સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા અને પરહસ્ત પ્રાણાતિપાત કિયા ધેર આર્તધ્યનની સ્થિતિમાં અથવા
त०६
श्री तत्वार्थ सूत्र : २