Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નો જ લોપ થાય છે. તેથી ગર્ ધાતુને હ્યસ્તનીનો તામ્ પ્રત્યય. ‘ત્યસ્તે ૪-૪-૩૦’થી અર્ ધાતુના અ ને વૃદ્ધિ જ્ઞ આદેશ થવાથી આફ્તામ્ આવો પ્રયોગ થાય છે. અહીં અસ્ ધાતુના આ નો લોપ આ સૂત્રથી થતો નથી. અર્થ - તેઓ બે હતા. ૬૦ા
वा द्विषाऽऽतोऽन: पुस् ४।२।९१ ॥
ત્રિપ્ અને આકારાન્ત ધાતુથી પરમાં રહેલા શત્ પ્રત્યય સમ્બન્ધી અવિત્ અન્ પ્રત્યયના સ્થાને પુણ્ આદેશ વિકલ્પથી થાય છે. દિવ્ અને યા ધાતુને હ્યસ્તનીનો અન્ પ્રત્યય. ‘અદ્ ધાતો ૪-૪-૨૯’થી ધાતુની પૂર્વે અદ્. આ સૂત્રથી અગ્ ને પુસ્ [સ્ આદેશ. ‘ઙે પુત્તિ: ૪-૩-૯૪'થી યા ધાતુના નો લોપ...વગેરે કાર્ય થવાથી ત્રિપુ: અને અયુ: આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં અન્ ને આ સૂત્રથી પુર્ આદેશ ન થાય ત્યારે અદ્વિષન્ અને અયાન આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ: - તેઓએ દ્વેષ કર્યો. તેઓ ગયા. ।।।।
૮૩