Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સ ને હું આદેશ વગેરે કાર્ય થવાથી ક્ષીરીતિ તુ આવો પ્રયોગ થાય છે. અહીં લૌલ્ય અર્થ ગમેમાન ન હોવાથી આ સૂત્રથી ક્ષીર નામના અને સ્ટ્ર અને કણ નો આગમ થતો નથી. અર્થ આપવા માટે દુધને ઈચ્છે છે..?
૪ સિન્થાનં ૨.....યુદ્ધમાં દુર્જય એવા કર્ણ [કર્નાટકનો રાજા અને સિન્ધરાજ [સિન્ધ દેશનો રાજાને જીતીને શ્રી ભીમરાજાએ પ્રકારાન્તરથી મહાભારત કર્યું. પૂર્વે પાંડવોને કારણે અને સિન્ધરાજ જયદ્રથે જીત્યા હતા, જ્યારે હાલમાં આ ભીમરાજાએ બંન્નેને જીતીને મહાભારત અન્યથા કર્યું છે.
इति श्रीसिद्धहेमचन्द्र शब्दानुशासन लघुवृत्तिविवरणे चतुर्थेऽध्याये तृतीयः पादः।
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम्। व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन . धीमता॥
૨૩૬