Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
દુઃશાસનનો હાથ ખેંચી કાઢેલો; એવી રીતે એના જ ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા ભીમરાજાએ; કષ્ટથી જેમની સાથે લઢી શકાય એવા દુર્યોધન રાજાઓને જીતેલા હોવાથી તેમજ ચેદિ દેશના રાજા પાસેથી કર ગ્રહણ કર્યો હોવાથી ચંદ્રવંશની ઉપર કૃપા કરવા માટે પાંડવ ભીમ જ ફરીથી અવતર્યા હોય એવું લાગે છે...
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम्।
व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता॥ ॥ इति श्री सिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे चतुर्थेऽध्याये
. વાર્થ વાલિ
રૂતિ ચતુર્થોડાય:
૩૭૧