Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ની પૂર્વે ય પ્રત્યય થવાથી વનુષ્યતે આવો પ્રયોગ થાય છે. અહીં ય્ થી શરૂ થતો વ્યઞ્જનાદિ પ્રત્યય પરમાં હોવાથી તેની પૂર્વેના ય્ નો આ સૂત્રથી લોપ થતો નથી. અર્થ - અવાજ કરે છે. ।।૧૨૧॥
ત: શક્ત્તિ: ૪ાજારા
ત્ [૬૪] ધાતુને હ્રીત્ આદેશ થાય છે. ત્ ધાતુને ‘ઘુાલિ૦ ૩-૪-૧૭’થી ખિચ્ [રૂ] પ્રત્યય. આ સૂત્રથી ત્ ધાતુને રીતે આદેશ. નીતિ ધાતુને વર્તમાનાનો તિવ્ પ્રત્યય...વગેરે કાર્ય થવાથી દીર્તતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - વખાણ કરે છે. શક્ત્તિ: આ પ્રમાણે સૂત્રમાં જે રૂ નો નિર્દેશ છે તે મંગલ માટે છે...ઈત્યાદિ બૃહત્કૃત્તિથી જાણવું. ૫૧૨૨।।
તુર્યોધનોીપતિ..........ભયંકર યુદ્ધ કરનાર રાજાઓને જીતનારા છે હાથ જેના એવા; અને ચેદિદેશના રાજાઓ પાસેથી કરને ગ્રહણ કરનાર શ્રી ભીમદેવ રાજા ખરેખર ભીમ [પાંડવ] જેવા જ, ફરીથી ચંદ્રવંશ ઉપર અનુગ્રહ કરવા અવતર્યા છે. આશય એ છે કે – જેમ પાંડવ ભીમે દુર્યોધનને જીતેલો અને ચેદિદેશના રાજા
૩૦૦
W