Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સ્નો: જાજારા
આત્મનેપદનો વિષય ન હોય તો સ્નુ ધાતુની પરમાં રહેલા અશિત્ – સાહિ અને તાવિ પ્રત્યયની પૂર્વે રૂટ્ થાય છે. X + સ્નુ ધાતુને ભવિષ્યન્તી નો સ્વતિ પ્રત્યય. આ સૂત્રથી સ્થતિ પ્રત્યયની પૂર્વે રૂ. ‘નામિનો॰ ૪-૩-૧’થી સ્નુ ધાતુના ૩ ને ગુણ સો આદેશ. ‘નાન્વન્ત૦ ૨-૩-૧૫’થી સ્થતિ પ્રત્યયના ૬ ને ર્ આદેશ વગેરે કાર્ય થવાથી પ્રસ્તવિષ્યતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - ટપકશે. અનામન ત્યેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ આત્મનેપદનો વિષય ન હોય તો જ સ્નુ ધાતુની પરમાં રહેલા શિક્ - સાહિ અને તાત્ત્વિ પ્રત્યયની પૂર્વે રૂટ્ થાય છે. તેથી પ્રસ્નોઇ અહીં આત્મનેપદનો વિષય હોવાથી નુ ધાતુથી' પરમાં રહેલા સિક્ પ્રત્યયની પૂર્વે ૬ આ સૂત્રથી થતો નથી. X + નુ ધાતુને અદ્યતનીનો આત્મનેપદનો તૅ પ્રત્યય. તે પ્રત્યયની પૂર્વે ‘મિના ૩-૪-૫૩’થી સિક્ પ્રત્યય. ઉપર જણાવ્યા મુજબ ૩ ને ગુણ m આદેશ. સિક્ ના સ્ ને ર્ આદેશ. વ્ ના યોગમાં સ્ ને ‘તવર્ષાં ૧-૩-૬૦’થી ૬ આદેશ વગેરે કાર્ય થવાથી પ્રસ્નોઇ આવો પ્રયોગ થાય છે. અર્થ - ટપક્યું. પરા
૨૯૮