Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
મૈં વૃક્ષ્ય: જીજાબા॥
આત્મનેપદનો વિષય ન હોય તો; વૃત્ વગેરે [૯૫૫ થી ૯૫૯] પાંચ ધાતુથી [વૃત્ વૃક્ સ્વર્ શૃણ્ અને પ્] પરમાં રહેલા સાદ્દિ અને તાત્ત્વિ અશિત્ પ્રત્યયની પૂર્વે રૂટ્ થતો નથી. વૃત્ ધાતુને ભવિષ્યન્તી નો સ્થતિ પ્રત્યય. તેની પૂર્વે ‘સ્તાઇશિ૦ ૪-૪-૩૨’થી પ્રાપ્ત ર્ નો આ સૂત્રથી નિષેધ, ‘તોપા૦ ૪-૩-૪'થી ૠ ને ગુણ ર્ આદેશ થવાથી વર્ત્યતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - રહેશે. વૃત્ ધાતુને તુમહા૦ ૩-૪-૨૧'થી સન્ પ્રત્યય. તેની પૂર્વે ઉપર જણાવ્યા મુજબ પ્રાપ્ત ર્ નો આ સૂત્રથી નિષેધ. ‘સન્-વત્તુ૨ ૪-૧-૩'થી વૃક્ ધાતુને હિત્વ. ‘વ્યગ્નન ૪-૧-૪૪’થી અભ્યાસમાં અનાદિવ્યજ્જનનો લોપ. તો ૪-૧-૩૮'થી ` અભ્યાસમાં અને ૪ આદેશ. ‘સન્યસ્ય ૪-૧-૫૯'થી અભ્યાસમાં અ ને ૐ આદેશ. વિદ્યુત્ + જ્ઞ આ અવસ્થામાં ‘પાન્ચે ૪-૩-૪૪'થી સન્ ને નિત્ ભાવ થવાથી ઉપાન્ય TM ને ગુણનો અભાવ વગેરે કાર્ય થવાથી વિદ્યુત્પત્તિ આવો પ્રયોગ થાય છે. અર્થ – રહેવાની ઈચ્છા કરે છે. ચન્દ્ર ધાતુને ભવિષ્યન્તી નો સ્થતિ પ્રત્યય. તેની પૂર્વે ‘ધૂૌવિત: ૪-૪-૩૮૪થી પ્રાપ્ત વૈકલ્પિક રૂટ્ નો આ સૂત્રથી નિષેધ થવાથી સ્વયંતિ આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે ચન્દ્ ધાતુને ઉપર જણાવ્યા મુજબ વિહિત સન્ ની પૂર્વે પ્રાપ્ત વૈકલ્પિક દ્ નો આ સૂત્રથી નિષેધ થવાથી ઉપર જણાવ્યા મુજબ દ્વિત્વ વગેરે કાર્ય થવાથી સિન્ધત્ત્પતિ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ: - અવિચ્છિન્ન ગતિ કરશે. અવિચ્છિન્ન ગતિ કરવાની ઈચ્છા કરે છે. ।।૫૫
૩૦૧