Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
મિદ્ ધાતુને તેમજ વૃ ધાતુને અધતનીનો ત અને થાન પ્રત્યય. “સિનદd૦-૩-૪-૫૩થી ૪ અને થી પ્રત્યયની પૂર્વે સિદ્ પ્રત્યય. આ સૂત્રથી સિદ્ નો લોપ વગેરે કાર્ય થવાથી મત્ત અને
મસ્થા:; તથા વૃક્ત અને વૃથા: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ: - તેણે ભેળું. લેવું. તેમણે કર્યું. તેં કર્યું.
નિટ રૃતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તદ્ધિ અથવા થાદ્રિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા યુદ્ વર્ણાન્ત અને હસ્વસ્વરાઃ ધાતુની પરમાં રહેલા નિ જ સિદ્ પ્રયનો લોપ થાય છે. તેથી વ્યદ્યોતિ અહીં સિની પૂર્વે ‘તાશિતો ૪-૪-૩રથી રૂ થયો હોવાથી તે સિદ્ નો આ સૂત્રથી લોપ થયો નથી. વિ + વૃત્ ધાતુને અધતનીનો ત પ્રત્યય. તેની પૂર્વે ઉપર જણાવ્યા મુજબ સિદ્ પ્રત્યય. તેના ને નાખ્યક્ત ૨-૩-૧૫થી ૬ આદેશ. ૬ ના યોગમાં ત પ્રયના ટૂ ને તo. ૧-૩-૬૦ થી ટૂ આદેશ...વગેરે કાર્ય થવાથી ચદ્યોતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - તે પ્રકાશિત થયો.
અહીં યાદ રાખવું જોઈએ કે સૂન. ૪-૩-૬૬થી લુપુનો અધિકાર ચાલુ હોવા છતાં આ સૂત્રમાં લુફ નું ગ્રહણ સ્થાનિવર્ભાવ” માટે છે. તેથી સિદ્ નો લોપ થયા બાદ પણ વાત્તામ્[વ + તા] ઈત્યાદિ સ્થળે સિદ્ પ્રત્યાયના કારણે થતી વૃદ્ધિ સિદ્ પ્રત્યયના લોપ પછી પણ થાય છે. સૂ.. ૪-૩-૬૮થી તથતિ નો અધિકાર ચાલુ હોવા છતાં આ સૂત્રમાં તથ નું ગ્રહણ વ્યાપ્તિ માટે છે. તેથી પરમૈપદ કે આત્મપદ સમ્બન્ધી પણ તાદશ પ્રત્યય ગૃહીત છે. ‘તથી: આ પ્રમાણે સૂત્રમાં દ્વિવચનનો નિર્દેશ વર્ણાન્ત અને હસ્વસ્વરાઃ ધાતુની સાથે યથાસંખ્ય અન્વય નિવારવા માટે છે. વ્યદ્યોતિ અહીં ધાતુના ઉપાસ્ય ૩ને
નયોપ૦ ૪-૩-૪થી ગુણ નો આદેશ થાય છે.. 'અલ્યા...ઈત્યાદિ સ્થળે ‘નામિનો ૪-૩-૧'થી વિહિત ગુણ
૧૮૯