Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ક્ષચ્ચે - નૌશીકારાશે
શતિ અર્થ ગમ્યમાન હોય તો ક્ષિ અને નિ ધાતુના અન્ય રે ને, તેની પરમાં જ પ્રત્યય હોય તો આ આદેશનું નિપાતન કરાય છે. ક્ષેતું વય: અને તું વય: આ અર્થમાં જ પડ્યાતિ: ૫-૧-૨૮” થી ક્ષિ અને નિ ધાતુને જ પ્રત્યય. આ સૂત્રથી ક્ષિ અને નિ ધાતુના અન્ય રૂ ને કમ્ આદેશ વગેરે કાર્ય થવાથી ક્ષો વ્યાધિ અને નધ્ય: શત્રુ: આવો પ્રયોગ થાય છે. અર્થ કમશ:- નષ્ટ કરી શકાય એવો રોગ. જિતી શકાય એવો શત્રુ. સંવિતિ લિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ શતિ અર્થ જ ગમ્યમાન હોય તો ક્ષિ અને નિ ધાતુના અન્ય રૂ ને તેની પરમાં ય પ્રત્યય હોય તો કર્યું આદેશનું નિપાતન કરાય છે. તેથી ક્ષિા અને નિરા આ અવસ્થામાં મર્દ અર્થની વિવક્ષામાં ક્ષિ અને નિ ધાતુના રૂ ને આ સૂત્રથી કર્યું આદેશ ન થાય ત્યારે નામિનો ૪-૩-૧” થી રૂ ને ગુણ આદેશ વગેરે કાર્ય થવાથી ક્ષેયં પાપમ્ અને ગેયં મન: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ:- નાશ કરવા યોગ્ય પાપ અને જિતવા યોગ્ય મન. અહીં શë પ-૪-૩૫” ની સહાયથી પ્રત્યય શક્ત અને અર્ધઅર્થમાં વિહિત છે. ઉના
૨૧૦