Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ધાતુના હૂઁ ને ર્ આદેશ. ‘મુરતો૦ ૪-૧-૫૧’ થી અભ્યાસના અન્તે મુ નો આગમ. ‘તૌ મુÎ૦ ૧-૩-૧૪' થી મુ ના મ્ ને ૬ આદેશ ક્ વગેરે કાર્ય થવાથી નઘન્યતે આવો પ્રયોગ થાય છે. અર્થ - વારંવાર જાય છે. IIII
ञ्णिति घात् ४।३।१००।
બિત્ કે ખિત્ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા હૅન્ ધાતુને ઘાત્ આદેશ થાય છે. ન્ ધાતુને ‘માવાન્ત્ર: ૫-૩-૧૮' થી ઘન્ પ્રત્યય. આ સૂત્રથી હજ્ ધાતુને થાત્ આદેશ...વગેરે કાર્ય થવાથી ઘાત: આવો પ્રયોગ થાય છે. હૅન્ ધાતુને ‘પ્રયો ૩-૪-૨૦’ થી ખિદ્ પ્રત્યય. આ સૂત્રથી હન્ ધાતુને પાત્ આદેશ. થતિ ધાતુને તિર્ પ્રત્યયાદિ કાર્ય થવાથી ઘાતત્તિ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ :- હણવું અથવા જવું. હણાવે છે અથવા મોકલે છે.
૨૨૧