Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થાય ત્યારે પ્રણામ. ૪-૨-૯૭થી સને આદેશ થવાથી નહીકિ આવો પ્રયોગ થાય છે. અર્થ તું ત્યાગ કર. ૨૦શા
यि लुक् ४।२।१०२॥
૬ થી શરૂ થતો શિત્ પ્રત્યય પરમાં હોય તો, તેની પૂર્વે રહેલા દ ધાતુના અન્ય મા નો લોપ થાય છે. ધાતુને સપ્તમીનો યાત્િ પ્રત્યયાદિ કાર્ય જુઓ સૂ.નં.૪-૨-૧0] થી નિષ્પન્ન નદી + યાત્ આ અવસ્થામાં આ સૂત્રથી ધાતુના મા નો લોપ થવાથી નઇંતુ આવો પ્રયોગ થાય છે. અર્થ - તે ત્યાગ કરે..૨ રાા
ओतः श्ये ४।२।१०३॥
પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા ધાતુ સમ્બન્ધી શો નો લોપ થાય છે. નવ + રો [૧૧૪૮] ધાતુને વર્તમાનાનો તિવ્ પ્રત્યય. તિવુ પ્રત્યયની પૂર્વે “દિવાકે : રૂ-૪-૦ર થી ર [યો પ્રત્યય. આ સૂત્રથી તો ધાતુના મોનો લોપ થવાથી અતિ આવો