________________
(નામકર્મના બંધસ્થાનક
તેથી પર્યા. એકે. પ્રાયો. ૨૫ના બંધના ૨૦ ભાંગા નીચે પ્રમાણે થાય છે.
બાદર પર્યાપ્ત પ્રત્યેકની સાથે યશ-અપયશના બાદર પર્યાપ્ત સાધારણની સાથે અપયશના
૮ ભાંગા
૪ ભાંગા
સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેકની સાથે અપયશના સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણની સાથે અપયશના
૪ ભાંગા
૪ ભાંગા
૨૦
૨૬ નું બંધસ્થાન બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય મિથ્યાદષ્ટિ તિર્યંચ, મનુષ્ય અને દેવો બાંધે.
૨૫ પ્રકૃતિમાં આતપ અથવા ઉદ્યોત ઉમેરવાથી ૨૬નું બંધસ્થાન થાય છે. ‘‘આતપ અથવા ઉદ્યોત બાદર પર્યાપ્ત પ્રત્યેકની સાથે જ બંધાય’’ એટલે કે આતપ અને ઉદ્યોતનો બંધ સૂક્ષ્મ અને સાધારણ અને અપ. નામ. કર્મ સાથે થાય નહી.
તેથી ૨૬ ના બંધમા સ્થિર, શુભ, યશ એ ત્રણ પ્રકૃતિ જ પ્રતિપક્ષ બંધાય છે. માટે ૨૬ના બંધસ્થાનના ૧૬ ભાંગા નીચે પ્રમાણે થાય છે.
બાદર પર્યાપ્ત પ્રત્યેક આતપની સાથે સ્થિર-અસ્થિર, શુભ અશુભ, યશ-અપયશના ૮ ભાંગા બાદર પર્યાપ્ત પ્રત્યેક ઉદ્યોતની સાથે સ્થિર-અસ્થિર, શુભ અશુભ, યશ-અપયશના ૮ ભાંગા
૧૬
એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ ના બંધના ૦૪ ભાંગા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ ના બંધના ૨૦ ભાંગા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬ ના બંધના ૧૬ ભાંગા
કુલ ૪૦ ભાંગા થાય
બેઈન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાન ૩ છે. ૨૫, ૨૯, ૩૦
૨૫ પ્રકૃતિ
૯ નામની ધ્રુવબંધી ૯ ૧૦ તિર્યંચગતિ ૧૧. તિર્યંચાનુપૂર્વી ૧૨ બેઈન્દ્રિય જાતિ
૧૬ છેવટ્ટુ સંઘયણ
૧૭ વસ
૧૮ બાદર
૧૯ અપર્યાપ્ત
૪૩
૨૩
૨૪
૨૫
દુર્ભાગ
અનાદેય
અપયશ