________________
N
R સપ્તતિકા કર્મગ્રંથ NR
નીચ
પૃથ્વી વિગેરે ત્રણ કાર્યમાં ઉચ્ચગોત્રનો ઉદ્વલક જાય. તેથી નીચેની સત્તાવાળો ભાંગો પણ ઘટે તથા તેઓને ઉચ્ચગોત્રનો ઉદય ન હોય. તેથી તિર્યંચગતિમાં જણાવ્યા મુજબ ૩ ભાંગા જાણવા.
તેઉ-વાયુને ઉચ્ચગોત્રનો બંધ અને ઉદય ન હોય. તેથી ૨ ભાંગા સંભવે.
તેલ-વાયુમાં ઉચ્ચગોત્રના ઉવલકને ફક્ત નીચની સત્તા અને સંપૂર્ણ ઉવલના નથી કરી તેને બન્નેની સત્તા જાણવી. બંધ ઉદય
સત્તા ૧ નીચ નીચ
નીચ નીચ નીચ-ઉચ્ચ ત્રસકાયને પંચેન્દ્રિયની જેમ ૭ વિકલ્પ જાણવા. ૪) યોગ ઉત્તરભેદ
ભાંગા મનોયોગ, વચનયોગ
કાયયોગ મનોયોગ અને વચનયોગને વિષે છેલ્લો અને પહેલો ભાગો ન સંભવે. કારણ છેલ્લો ભાંગો ૧૪માં ગુણઠાણે ઘટે છે અને ત્યાં જીવ અયોગી હોય છે. પહેલો ભાગો ઉચ્ચગોત્રની ઉજ્વલના કર્યા પછી હોય છે. તેઉવાઉને તો આ બેયોગ જ નથી અને ઉચ્ચગોત્રની ઉદ્દવલના કરી આવેલાને મનોયોગ અને વચનયોગની પ્રાપ્તિ સુધીમાં ઉચ્ચગોત્રનો બંધ ચાલુ થઈ જાય છે તેથી પહેલો ભાંગો પણ ન સંભવે શેષ ૫ ભાંગા સંભવે. તે આ પ્રમાણે –
ઉદય ૧ નીચ નીચ નીચ-ઉચ્ચ ૨ નીચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૩ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૪ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૫ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ
કાયયોગ સર્વે જીવોમાં હોય છે. તેથી અયોગિ ગુણઠાણાના એક ભાગા વિના શેષ ૬ ભાંગા સંભવે છે.
સત્તા
za w Na
૨૫૩