________________
ઈર્ષે સપ્તતિકા કર્મગ્રંથ છીએ. દેવ પ્રાયો. ૨૮-૨૯-૩૦-૩૧ ના બંધના અનુક્રમે ૮,૮,૧,૧ એમ કુલ ૧૮ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૬ થી ૧૧૫)
નારકીને ભાવલેશ્યાને વિવક્ષા કરીએ તો સમકિત પામતા મિથ્યાત્વી નારકીને, સમ્યગદષ્ટિ નારકને તથા તીર્થકરના (નારકમાં) આત્માને નરકમાં ભાવથી તેજોવેશ્યા આવી શકે એ અપેક્ષાએ તેજોલેશ્યા માર્ગણાએ નરકના ૫ ઉદયભાંગા પણ ઘટે. એટલે ૭૬૭૦ નૈ બદલે ૭૬૭૫ સમજવા અને મનુ. પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધે નરકના ૫ ઉદયભાંગાનો સંવેધ પણ જાણવો.
મનુષ્ય પ્રાયોગ્ય ર૯ ના બંધ નારકીના ૫ ઉદયભાંગે ૯૨,૮૮ ની સત્તા અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધે નારકીના ૫ ઉદયભાંગે ૮૯ ની સત્તા સંભવે.
(૪૯) પાલેશ્યા માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૪ (૨૮,૨૯,૩૦,૩૧)
બંધભાગા - ૧૩૮૫૦ ઉદયસ્થાન:- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૬ સત્તાસ્થાન:- ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
૭૬૭૧ અકે. પ્રાયો. ૪૦, વિકલે. પ્રાયો. ૫૧, અપર્યા. તિર્યંચ અને અપ. મનુ. પ્રાયો. ૧૧=૨, નરક પ્રાયો. ૧, અપ્રાયોગ્ય ૧ એમ કુલ ૯૫ બંધભાંગા ન સંભવે, કારણ કે પદ્મવેશ્યાવંત જીવો ઉપરોક્ત બંધ ન કરે તેથી ૯૫ બંધભાંગા વિના શેષ ૧૩૮૫૦ બંધભાંગા સંભવે.
એકેન્દ્રિયના ૪૨, વિકસેન્દ્રિયના ૬૬, અપર્યા. તિ. મનુ. ના ૨-૨=૪, નારકીના ૫, કેવલી ભગવંતના ૮ એમ કુલ ૧૨૫ ઉદયભાંગ ન સંભવે. કારણ કે ઉપરોક્ત જીવભેદોને પદ્મવેશ્યાનો સંભવ નથી. માટે ૧૨૫ ઉદયભાંગા વિના શેષ ૭૬૬૬ ઉદયભાંગા સંભવે. નારકીને ભાવથી પદમલેશ્યા માનીએ તો નારકીના ૫ ભાંગા સહિત ૭૬૭૧ હોય.
સત્તાસ્થાન તેજોલેસ્થામાં જણાવ્યા મુજબ ૯૩ વિગેરે છ જાણવા.
તિર્યંચ પ્રાયો. ૨૯,૩૦ અને મનુ. પ્રા. ૨૯ નું બંધસ્થાન બાંધતી વખતે ૫૦ મનુ. ને ૩૦ના ઉદય અને પર્યા. તિર્યંચને ૩૦-૩૧ ના ઉદયે ૮૬-૮૦ નું સત્તાસ્થાન અપેક્ષાએ ઘટી શકે. કારણ કે એકેન્દ્રિય કે વિકસેન્દ્રિયમાંથી ૮૬,૮૦ ની સત્તા લઈને આવેલ કોઈ જીવને પર્યાપ્તા થતાંની સાથે ભાગ્યયોગે પદમલેશ્યા આવે તો તે વખતે ઉપરના બંધસ્થાનોનો બંધ ચાલુ હોય તો પદ્મવેશ્યા પણ હોય તેથી ૮૬,૮૦ ની સત્તા હોય. માટે કોઈક જીવની અપેક્ષાએ આ સત્તાસ્થાન ઘટાવ્યા છે.
૩૭૩