________________
Salo ocle udlası safziua del hotel ૬) અનિવૃત્તિકરણ – આ કરણનું વર્ણન પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરનારની જેમ (પૂર્વની
જેમ) જાણવું વિશેષ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે એટલે દર્શનત્રિકનું અંતરકરણ કરે છે. તેમાં મિથ્યાત્વ અને મિશ્રની પ્રથમ સ્થિતિ એક આવલિકા રાખે છે અને સમ્યકત્વ મોહનીયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્તની
રાખે છે તે આ પ્રમાણે. મિથ્યા.—
મિશ્ર.
સમ્ય. મોહ.... ૭) અહીં અંતરકરણના ત્રણેના દલિયા સમ્યકત્વ મોહનીયની પ્રથમ સ્થિતિમાં નાખે છે. ૮) અંતરકરણની ક્રિયા એક સ્થિતિઘાતના કાળમાં પૂરી થાય છે. ૯) મિથ્યાત્વ અને મિશ્ર મોહની પ્રથમ સ્થિતિ એક આવલિકા છે. તેને સિબુક સંક્રમ વડે
સમક્તિ મોહનીયમાં સંક્રમાવી નાશ કરે છે. ૧૦) જ્યાં સુધી અંતરકરણની ક્રિયા (ખાલી કરવાનું કાર્યો કરે છે. ત્યાં સુધી તે બન્નેની પ્રથમ | સ્થિતિ એક આવલિકા હોય છે. અર્થાત જેમ જેમ બુિક સંક્રમ થતો જાય તેમ તેમ પ્રથમ સ્થિતિ એક આવલિકા આગળ આગળ વધે છે અને અંતરકરણનું અંતર્મુહૂર્ત
આગળથી ઘટતું ઘટતું નાનું થતું જાય. ૧૧) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી મિથ્યા. અને મિશ્રની પ્રથમ સ્થિતિ એક આવલિકા
કાળે સિબુક સંક્રમથી પૂર્ણ થાય છે. ૧૨) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછીના સમયથી દ્વિતીય સ્થિતિમાં રહેલ ત્રણે દર્શન
મોહનીયને અંતર્મુહૂર્ત કાળે ઉપશમાવે છે. ૧૩) સમ્યત્વ મોહનીયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત કાળે ભોગવાયે છતે અંતકરણમાં પ્રવેશ
કરે છે. તે વખતે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અંતરકરણમાં પણ અંતર્મુહૂર્ત સુધી મિથ્યા. અને મિશ્ર. નો ગુણ સંક્રમ ચાલુ રહે છે. અંતર્મુહૂર્ત પછી વિધ્યાત સંક્રમ થાય છે. દર્શન મોહનીય ઉપશાન્ત થયેલ હોય તો પણ સંક્રમ થાય છે. કારણ કે ઉપશમેલા દર્શન મોહનીયનો સંક્રમ થાય છે. પરંતુ ઉપશમાવેલ ચારિત્રમોહનીયનો સંક્રમ થતો નથી. આ પ્રમાણે અનં. બંધીની ઉપશમના કરી દર્શન ત્રિકની પણ ઉપશમના કરનાર મોહનીયની ૨૮ની સત્તાવાળો ઉપશમ શ્રેણી કરે. (કેટલાક આચાર્યો અનંતા. ની
૪૩૫