________________
ભવ્યા અભવ્યમાર્ગણામાં નામકર્મ
x
(૮૮)
x
(૮૮)
x
x
vvvvvvvvv
(૮૮)
x
(૮૮)
x
x
x
૧૧૫૨
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે વૈ. તિ. ના ૮ – ૧ (૮૮)
વૈ. મનુ. ના ૨૭ ના ઉદયે વૈ. તિ. ના વૈ. મનુ. ના
(૮૮). ૨૮ ના ઉદયે વૈ. લિ. ના
વૈ. મનુ. ના ૨૯ ના ઉદયે વૈ. તિ. ના
(૮૮) વૈ. મનુ. ના
(૮૮) ૩૦ ના ઉદયે વૈ. તિ. ના
સામા. તિ. ના ૧૧૫૨ ૪ ૨ (૮૮,૮૬) સામા. મનુ. ના
(૮૮,૮૬) ૩૧ ના ઉદયે સામા.તિ. ના ૧૧૫૨ ૪ ૨ (૮૮,૮૬)
નરક પ્રાયો. ૨૮ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ દેવ પ્રાયો. ૨૮ ના બંધના સંવેધ મુજબ જ જાણવો. ભવ્ય-અભવ્ય માર્ગણાને વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત.
(૧૨) સમ્યકત્વ માર્ગણાએ નામકર્મનો સંવેધ (૫૩) ઉપશમ સમ્યકત્વ માર્ગગાએ નામર્મનો સંવેધક
ઉપશમ સમકિત માર્ગણાએ ઉદયભાંગા સંબંધી અનેક મત છે. અહીં મુખ્ય વિવક્ષા કરી ૮ મત લખ્યા છે. બંધસ્થાન, બંધમાંગા અને સત્તાસ્થાન સર્વ મતને વિષે સમાન સંભવે છે.
૧ લા મત (વિવક્ષા) પ્રમાણે – ૩૪૬૫ ઉદયભાંગા ઉપશમ સમકિત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ પામી શકાય અને ભવાંતરમાં લઈ જવાય નહિં તથા તેનો કાળ અંતમુહૂર્ત માત્ર હોવાથી તે વખતે લબ્ધિ ફોરવે નહિં આ મત પ્રમાણે... ૩૪૬૫ ઉદયભાંગા આ રીતે સંભવે. * દેવોને મૂળ શરીરમાં પણ ઉદ્યોતના ઉદય હોય (જુઓ પંચસંગ્રહ ભા. ૧, પાંચમુ દ્વાર ગા. ૧૩૨)
૩૮૪