________________
8ઈ ભવ્યા અભવ્ય માર્ગણામાંનામકર્મ છે
ઉદયભાંગે સત્તાસ્થાન ૩૧ ના ઉદયે વિકલે. ના ૧૨ x ૩ (૮૮,૮૬,૮૦)
સામા. લિ. ના ૧૧૫ર x ૩ (૮૮,૮૬,૮૦) પંચે. તિ. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે તે આ પ્રમાણે
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા – ૭૭૭૩ સત્તાસ્થાનઃ-૪ (૮૮,૮૬,૮૦,૭૮)
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૬૮+૫ નારકીના એ પ્રમાણે કુલ ૭૭૭૩ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે –
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ જાણવો. વિશેષ એટલે કે નારકીના ૫ ઉદયભાંગે એક ૮૮ નું જ સત્તાસ્થાન સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે નારકીના
૧ x ૧ (૮૮) ૨૫ ના ઉદયે નારકીના ૨૭ ના ઉદયે નારકીના
૧ x ૧ (૮૮) ૨૮ ના ઉદયે નારકીના
૧
૧ (૮૮) ર૯ ના ઉદયે નારકીના
૧ ૪ ૧ (૮૯) શેષ સંવેધ ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ-૯ (૨૧,૨૪,૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૭૭૦ સત્તાસ્થાન - ૩ (૮૮,૮૬,૮૦)
એકે. ના ૩૯ (વૈ. વાયુ. ના ૩ વિના) વિકલ. ના ૬૬, સામા. લિ. ના ૪૯૦૬, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૨, વૈ. મનુ. ના ૩૨, દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૭૦ ઉદયભાગા સંભવે.
*
*
૩૮૨