________________
X
X
X
s olo la Eli&tl all>senai diusas
b locker ઉદયભાંગા.
૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જ અહીં સંવિધ જાણવો પરંતુ નારકીના ૪ ઉદયભાંગે ૨, ૮૮ એ બે સત્તાસ્થાન જાણવાં.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે નારકીના ૧, ૪ ૨ (૯૨,૮૮)
ના ઉદયે નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮) ના ઉદયે નારકીના
(૯૨,૮૮) ૨૯ ના ઉદયે નારકીના
(૯૨,૮૮) શેષ સંવેધ ૨૪ બંધભાંગામાં જણાવ્યા મુજબ જાણવો.
મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ. ઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૨૯ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
અપર્યા મનુ. પ્રાયો. ૨૫ ના બંધમાં જણાવેલ ૭૬૬૯+૫૬ દેવના + ૪ નારકીના એ પ્રમાણે કુલ ૭૭૨૯ ઉદયભાંગા સંભવે.
અહીં સંવેધ અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગામાં જાણવ્યા મુજબ જાણવો. વિશેષ દેવના ૫૬ ઉદયભાંગે ૯૨, ૮૮ એ બે સત્તાસ્થાન અને નારકીના ૪ ઉદયભાંગે ૯૨,૮૮ અને ૮૯ એ ત્રણ સત્તાસ્થાન સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે દેવના
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) ૨૭ ના ઉદયે દેવના
૮ x ૨ (૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) ૨૮ ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) _૪િ૧૦).
x
x
x
» A &
x
x
૪૧૦