________________
& સપ્તતિકા કર્મગ્રંથ ઈચ્છી
સામાન્ય તિર્યંચના ૩૦ ના ઉદયના ૧૧૫૨ ઉદયભાંગા સામાન્ય તિર્યંચના ૩૧ ના ઉદયના ૧૧૫૨ ઉદયભાંગા સામાન્ય મનુ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨ ઉદયભાંગા દેવના ૨૯ ના ઉદયના (સ્વરવાળા)
ઉદયભાંગા નારકીના ૨૯ ના ઉદયનો
ભાંગે
૩૪૬૫ ૨ જા મત વિવક્ષા) પ્રમાણે – ૩૪૭૩ ઉદયભાંગા પંચેન્દ્રિયપણામાં ચારે ગતિમાં વર્તતા જીવો પર્યાપ્તાવસ્થામાં ઉપશમ સમકિત પ્રાપ્ત કરે છે એ સંઘયણવાળા જીવો ઉપશમ સમકિત પ્રાપ્ત કરે અને શતકબૃહચૂર્ણિના મતે ભવાંતરમાં લઈ જવાય નહિં તથા દેવો ભવપ્રત્યયિક વૈક્રિય લબ્ધિવાળા હોવાથી, તીર્થંકર પરમાત્માના કલ્યાણક આદિ અનેક શુભ કાર્યોમાં ઘણીવાર લબ્ધિ ફોરવે અને તે ઉત્તરવૈક્રિય શરીર અર્ધમાસ = ૧૫ દિવસ સુધી રહી શકે છે. વળી, આટલા લાંબા કાળમાં, શુભકાર્યમાં સમકિત પામવાનો ચાન્સ વધારે છે. માટે અહિં (શતકચૂર્ણિના આધારે) દેવના ૩૦ ના ઉદયના ૮ ભાંગા ઉદ્યોતવાળા ઉત્તર વૈક્રિયના વધારે ગણવામાં આવ્યા છે. મનુ, તિર્યંચની લબ્ધિ ગુણ પ્રત્યયિક હોવાથી ક્વચિત ફોરવે અને ત્યારે ઉપશમ સમકિતની પ્રાપ્તિનો સંભવ ઓછો છે માટે તેમના (=વૈ. તિ. વૈ. મનુ.) ભાંગા અહિં ગણ્યા નથી. છતાં વિવક્ષા કરવી હોય તો થઈ શકે માટે ત્રીજા મતમાં એ ભાંગા પણ બતાવ્યા છે. એટલે, ૩૪૭૩ ઉદયભાંગા આ પ્રમાણે.
સા. તિર્ય. ના ૨૩૦૪ (૩૦ ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩) ના ઉદયના) દેવના
૧૬ (૨૯ ના ઉદયના સ્વરવાળા ૮, ૩૦ ના ઉદયના ૮) નારકનો
૧ (૨૯ ના ઉદયનો) કુલ
૩૪૭૩. ૩ જા મત (વિવક્ષા) પ્રમાણે – ૩૪૯૭ ઉદયભાંગા (બે રીતે સપ્તતિકાના આધારે)
સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવો જ ઉપશમ સમકિત પામે, ઉપશમ સમકિતમાં લબ્ધિ ફોરવે નહિં અને શ્રેણીના ઉપશમ સમકિત સહિત ભવક્ષયે કાળ કરીને દેવમાં ઉત્પન્ન થઈ શકે એટલે દેવના અપર્યાપ્ત અવસ્થાના ભાંગા પણ ઘટવાથી ઉધોત સિવાયના દેવના બધા ભાંગા ગણવા. એમ માનનારના મતે ઉદ્યોતનો ઉદય દેવોને ઉત્તર વૈક્રિય શરીરમાં હોય છે. મૂળ શરીરમાં નથી માટે. ઉત્તર વૈ. ના દેવના ભાંગા ગણ્યા નથી.
૩૮૫).