________________
A A A
હNR સપ્તતિકા કર્મગ્રંથ 50% જો નવા ઉપ. સમ્યકત્વમાં જિનનામનો બંધ ન હોય એમ માનીએ તો ૩૦ ઉદયે ૮ ભાંગા ન હોય કારણ લબ્ધિ ફારવી દેશનામાં ગયેલ ઉપશય સમ. પામે.
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૯ ના ઉદયે દેવના ૧૬ X ૨
(૯૨,૮૮) નારકીના ૧ – ૧
(૮૮) ૩૦ ના ઉદય દેવના ૮ x ૨ (૯૨,૮૮)
મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા -૬૪ સત્તાસ્થાન :- ૨ (૯૩, ૮૯)
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૨૫ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૨૭ ના ઉદયે દેવના
૮ ૮ ૨
(૯૩,૮૯) ૨૮ ના ઉદય દેવના
(૯૩,૮૯) ૨૯ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૩૦ ના ઉદયે દેવના
(૯૩,૮૯) દેવ પ્રા. ૩૦ અને ૩૧ના બંધનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જાણવો. પરંતુ અહીં આહા. લબ્ધિ ૬ ફોરવે અને બંધ સાતમ-આઠમે હોય તેથી આહા. મનુ. ના ૨ ઉદય ભાંગા ન સંભવે તેથી શેષ ૧૪૬ ઉદયભાંગાનો સંવેધ જાણવો.
અપ્રાયોગ્ય ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૮૭ થી ૧૦ ગુ. સુધી સામા. મનુ. ના ૩૦ ના ઉદયે ૭૨ ઉદયભાંગે ૪ સત્તાસ્થાન (૯૩,૯૨,૮૯,૮૮).
અબંધનો સંવેધ (૧૧મે ગુ.). સામા. મનુ. ૩૦ના ઉદયે ૭૨ ઉદયભાંગે ૪ સત્તાસ્થાન (૯૩,૯૨,૮૯, ૮૮)
આ બન્ને સંવેધમાં ઉત્તમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૨ (૯૨,૮૮) અને ૨૪ ભાંગે ૪ સત્તાસ્થાન.
(૫૪) ક્ષાયિક સમ્યકત્વ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાંગા-૩૫ ઉદયસ્થાન -૧૧ (૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮)
ઉદયભાંગા - ૬૨૩
X XX XX X
A &
૩૯૧.