SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ A A A હNR સપ્તતિકા કર્મગ્રંથ 50% જો નવા ઉપ. સમ્યકત્વમાં જિનનામનો બંધ ન હોય એમ માનીએ તો ૩૦ ઉદયે ૮ ભાંગા ન હોય કારણ લબ્ધિ ફારવી દેશનામાં ગયેલ ઉપશય સમ. પામે. ઉદયભાંગે સત્તાસ્થાન ૨૯ ના ઉદયે દેવના ૧૬ X ૨ (૯૨,૮૮) નારકીના ૧ – ૧ (૮૮) ૩૦ ના ઉદય દેવના ૮ x ૨ (૯૨,૮૮) મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા -૬૪ સત્તાસ્થાન :- ૨ (૯૩, ૮૯) ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ ના ઉદયે દેવના (૯૩,૮૯) ૨૫ ના ઉદયે દેવના (૯૩,૮૯) ૨૭ ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૩,૮૯) ૨૮ ના ઉદય દેવના (૯૩,૮૯) ૨૯ ના ઉદયે દેવના (૯૩,૮૯) ૩૦ ના ઉદયે દેવના (૯૩,૮૯) દેવ પ્રા. ૩૦ અને ૩૧ના બંધનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જાણવો. પરંતુ અહીં આહા. લબ્ધિ ૬ ફોરવે અને બંધ સાતમ-આઠમે હોય તેથી આહા. મનુ. ના ૨ ઉદય ભાંગા ન સંભવે તેથી શેષ ૧૪૬ ઉદયભાંગાનો સંવેધ જાણવો. અપ્રાયોગ્ય ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૮૭ થી ૧૦ ગુ. સુધી સામા. મનુ. ના ૩૦ ના ઉદયે ૭૨ ઉદયભાંગે ૪ સત્તાસ્થાન (૯૩,૯૨,૮૯,૮૮). અબંધનો સંવેધ (૧૧મે ગુ.). સામા. મનુ. ૩૦ના ઉદયે ૭૨ ઉદયભાંગે ૪ સત્તાસ્થાન (૯૩,૯૨,૮૯, ૮૮) આ બન્ને સંવેધમાં ઉત્તમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૨ (૯૨,૮૮) અને ૨૪ ભાંગે ૪ સત્તાસ્થાન. (૫૪) ક્ષાયિક સમ્યકત્વ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા-૩૫ ઉદયસ્થાન -૧૧ (૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮) ઉદયભાંગા - ૬૨૩ X XX XX X A & ૩૯૧.
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy