________________
સિમ્યકત્વ માર્ગણામાં નામ કર્મ
સત્તાસ્થાનઃ- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
ક્ષાયિક સમ્યક્ત્વ ૪ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. તેથી ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં જણાવ્યા મુજબ ૩૫ બંધભાંગા જાણવા.
૮૬ અને ૭૮ સિવાય સર્વે સત્તાસ્થાનો સંભવે.
ક્ષાયિક સમ્યકત્વના પ્રસ્થાપક મનુષ્યો અને નિષ્ઠાપક ચારે ગતિના જીવો હોય છે. બધ્ધાયુ પામે તો ક્ષાયિક સમકિત ચારે ગતિમાં જીવોને હોય. તેથી દરેકના અપર્યાપ્તાવસ્થાના પણ ઉદયભાંગા સંભવે. પરંતુ પૂર્વે મનુષ્ય, તિર્યંચનું અસંખ્યાતા વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તો જ ક્ષાયિક સમ્યકત્વ પામે. તેથી તિર્યંચોમાં ક્ષાયિક સમકિતી યુગલિક તિર્યંચો જ હોય અને તેઓને દેવની જેમ સર્વ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તેથી તેઓને દેવની જેમ ૬૪ ઉદયભાંગા સંભવે. ક્ષાયિક સમકિતી પ્રથમ સંઘયણવંત જ હોય છે. ક્ષાયિક સ. માર્ગણાએ ૬૨૩ ઉદયભાંગા આ રીતે થાય છે.
સામા. મનુ. ના
સામા. મનુ. ના કુલ વૈ. મનુ. ના
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
૩૦ના ઉદયે
આહા. મનુ. ના
કેવલી મનુ. ના
દેવના યુગલિક તિર્યંચના નારકીના
८
૪૮
૯૬
૯૬
૧૯૨
૪૪૦
૩૫
૭
८
૬૪
૬૪
૫
કુલ
૬૨૩
ઉદયભાંગા થાય.
અહીં ૬૨૩ ઉદયભાંગા ગણ્યા છે તે ક્ષાયિક સમકિતીના ૩ અને ૪ ભવની અપેક્ષાએ ગણ્યા છે. કારણ કે નરકના ઉદયભાંગા ૩ ભવની અપેક્ષાએ ઘટી શકે અને યુગલિક તિર્યંચના ઉદયભાંગા ૪ ભવની અપેક્ષાએ ઘટી શકે અને ૫ ભવની અપેક્ષાએ છેવટું સંઘયણ પણ ઉદયમાં હોય. તે ઉદયભાંગા અહીં સાથે ગણીએ તો સામા. મનુ. ના પ્રથમ સંઘયણની જેમ
(સુભગ, આદેય, યશના વિકલ્પવાળા) (પૂર્વોક્ત ૮×૬ સંસ્થાન =૪૮) (પૂર્વોક્ત ૪૮ × ૨ વિહા =૯૬)
(પૂર્વોક્ત ૯૬×૨ સ્વર=૧૯૨)
૩૯૨