________________
NSS સંજ્ઞી-અસંજ્ઞી માર્ગણામાં નામ કમ0
એકે. ના - ૪૨ ઉદયભાંગા વિકલે. ના - ૬૬ ઉદયભાંગા પંચે તિ. ને - ૨૨ ઉદયભાંગા (વિકસેન્દ્રિયની જેમ) અપર્યા. મનુ. ના- ૨ ઉદયભાંગા કુલ ૧૩૨ ઉદયભાંગા સંભવે
અહીં પંચે. તિ. ને વિકલ. ની જેમ બધી અશુભ પ્રકૃતિ ઉદયમાં ગણી છે. તેથી વિલક.ની જેમ ૨૨ ઉદયભાંગા ગણ્યા છે.
કેટલાક અસંજ્ઞીને છ સંઘયણ વિગેરે પ્રકૃત્તિઓને ઉદયમાં ગણે છે. તેઓના મતે સામા તિ. ની જેમ અસંજ્ઞી પંચે. લિ. ના ૪૯૦૬ ઉદયભાગા સંભવે તો કુલ ઉદયભાંગા ૫૦૧૬ સંભવે. નીચે લખેલ સંવેધમાં પં. તિ. ના ઉદયભાંગા લખેલ છે. ત્યાં ૨૨ ના બદલે ૪૯૦૬ પ્રમાણે જે સંખ્યા હોય તે સમજી લેવી. (ઓ કમ્મપયડી ઉદીરણાકરણ ગા. ૭૫ તથા સિત્તરી ચૂર્ણિ ગા. ૩૫).
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
તે આ પ્રમાણે. ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયભાંગા:- ૧૩૨ (૨૦૧૬) સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
ઉદયભાગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે એકે. ના ૫ x ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલે. ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) પંચે. તિ. ના ૩ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અપર્યા. મનુ. ના ૧ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૪ના ઉદયે એકે. ના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). વૈ. વાયુ ના ૧ ૪ ૩ (૯૨,૮૮,૮૬) ૨૫ના ઉદય એકે. ના ૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦). તેઉ. વાયુ ના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ ના ૧ x ૩ (૯૨,૮૮,૮૬).
x
x
x
x
x
x
(૪૦૨