________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૨૦૧૭ છેલ્લા સંઘયણના (૨૧ના ઉદયના ૮ વિના) ૪૩૨ ઉદયભાંગા વધારે જાણવા. એટલે કે ૬૨૩ માં ૪૩૨ ઉમેરતાં ૧૦૫૫ ઉદયભાંગાનો સંવેધ થાય અને વિસ્તૃત સંવેધમાં માત્ર દેવ. પ્રાયો ૨૮ના બંધમાં મનુ. નાં ઉદયસ્થાને સામા. મનુ. ના ભાંગા ઉમેરવા, સત્તાસ્થાન આદિ તો પહેલાંની જેમ જ ઘટશે.
(૧લું સંઘયાણ ગણો કે છેલ્લે ૨૧ના ઉદયમાં સંઘયણ નથી. માટે તેના ૮ ભાંગા બન્ને વખતે સમાન જ હોવાથી છઠ્ઠા સંઘયણના ૪૪૦ ભાંગા ન ગણતાં ૪૩૨ ભાંગી ગયા છે) સંવેધ આ પ્રમાણે.
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૫૪૬ સત્તાસ્થાન :- ૨(૯૨, ૮૮).
સામા. મનુ. ના ૪૪૦ વૈ. મનુ. ના ૩૫ આહા. મનુ. ના ૭ યુગલિક તિર્યંચના ૬૪ કુલ ૫૪૬ ઉદયભાંગા સંભવે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ ના ઉદયે યુગલિક તિર્યંચના ૮ ૪
(૯૨,૮૮) સામાં. મનુ. ના ૮
(૯૨,૮૮) ૨૫ ના ઉદયે વૈ. મનુ. ના ૮
(૯૨,૮૮) આહા. મનુ. ના
(૯૨) ર૬ ના ઉદયે યુ. તિર્યંચના ૮
(૯૨,૮૮) સામાં. મનુ. ના ૪૮
(૯૨,૮૮) ૨૭ ના ઉદયે વૈ. મનુ. ના ૮
(૯૨,૮૮) આહા. મનુ. ના ૧
(૯૨)
X X XX XX XX
(૩૯૩]=