________________
Sઈ ભવ્યાઅભવ્યમાર્ગણામાંનામકર્મ ઈચ્છ
દેવના
સા. લિ. ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫+૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩૦ ના ઉદયનો) નારકીના ૧ (૨૯ ના ઉદયનો)
૪૦ (૨૧-૨૫-૨૭-૨૮-૨૯ ના ઉદયના ૮+૮+૮+૮+૮) ૩૪૯૭
અથવા ૩૪૯૭ ઉદયભાંગા આ પ્રમાણે સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત જીવો જ આ સમકિત પામે. ભવાંતરમાં લઈ જાય નહિં તથા દેવોને ઉત્તર વૈક્રિયનો કાળ ૧૫ દિવસનો છે તથા મનુ, તિર્યું. ને ૪ મુહૂર્તનો છે માટે લબ્ધિ ફોરવ્યા પછી લબ્ધિના કાળમાં સમક્તિ પામે તો વૈ. લિ. ના અને વૈ. મનુ. ના તથા દેવના (ઉદ્યોત સહિતના) પર્યાપ્ત અવસ્થાના ભાંગા પણ ઉપશમ સમકિત માર્ગણાએ ઘટી શકે. આ પ્રમાણે માનનારના મતે
સા. તિ ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫૨+ ૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩૦ ના ઉદયનો ૧૧૫૨) વૈ. લિ. ના ૧૬ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા, ૩૦ ના ઉદયના ૮) વૈ. મનુ. ના ૮ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા) દેવના
૧૬ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા, ૩૦ ના ઉદયના ૮) નારકીનો
૧ (૨૯ ના ઉદયનો) (૩૪૯૭
૪ થા મત વિવક્ષા પ્રમાણે - ૩૪૬૯ ઉદયભાંગા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ ઉપશમ સમકિત પામે. લબ્ધિ ફોરવે નહિં, શ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને અનુત્તર દેવનો ભવ પામે તો ઉપશમ સમકિત સહિત (દવમાં) જાય અને અનુત્તર દેવોને દુર્ભાગ-અનાદેય-અપયશનો ઉદય ભવસ્વભાવથી જ હોય નહિં અર્થાત્ બધી શુભ પ્રકૃતિઓ જ હોય અને ભવાંતરનું ઉપશમ સમકિત માત્ર ૨૮ના ઉદયસ્થાનક સુધી જ હોય એમ પણ માનીએ તેથી અનુત્તરના ૨૧-૨૫-૨૭-૨૮ ના ઉદયનો ૧-૧ એમ કુલ૪ ઉદયભાંગા ઉપર કહેલા પહેલા મત પ્રમાણેના ૩૪૬૫ ઉદયભાંગામાં ઉમેરતા ૩૪૬૯ ઉદયભાંગા થાય.
૩૮૬