________________
x
x
x
x
સપ્તતિકા કર્મગ્રંથ ઈશ્વી અહીં જિનનામ બાંધનાર અપર્યાપ્ત સમ્યમ્ દષ્ટિ મનુષ્ય તીર્થંકરનો આત્મા હોય. તેથી ૨૬૦૦ના બદલે ૧૯૬ અને ૩રવૈ. મનુ એમ કુલ ૨૨૮ ઉદયભાંગા ઘટે. કારણ કે તીર્થકરના આત્માને સર્વ શુભ પ્રવૃતિઓ જ ઉદયમાં હોય. (જે ભાંગા કાઉસમાં લખ્યા છે.)
ઉદયભાંગે સત્તાસ્થાન ઉદયભાંગા ૨૧ના ઉદયે સામા.મનુ.ના ૮ (૧) x ૨ (૯૩,૮૯) ૧ ૨૫ના ઉદયે વૈ.મનુ. ના ૮
૮ ૨ (૯૩,૮૯) ૮ ૨૬ના ઉદયે સામા.મનુ. ના ૨૮૮ (૧) x ૨ (૯૩,૮૯) ૧ ૨૭ના ઉદયે વૈ.મનુ. ના ૮
(૯૩,૮૯) ૨૮ના ઉદયે સામા.મન.ના ૫૭૬ (૧)
(૯૩,૮૯) વૈ.મનુ. ના ૮
(૯૩,૮૯) ૮ ૨૯ના ઉદયે સામા.મનુ. ના ૫૭૬ (૧)
(૯૩,૮૯) વૈ. મનુ. ના ૮
* ૨ (૯૩, ૮૯) ૮ ૩૦ના ઉદયે સામા.મનુ. ના ૧૧૫૨ (૧૯૨) x ૨ (૯૩,૮૯)૧૧૫ર ૨૬૩૨ ૧૯૬
૧૧૮૮ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત
(૯) દર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ (૪૧) ચક્ષુદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા - ૧૩૯૪૫ ઉદયસ્થાન - ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા -૭૦૭૭ સત્તાસ્થાનઃ-૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫)
ચક્ષુદર્શન પ્રથમની બે પર્યામિ સુધી ન હોય તેથી પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગા ન સંભવે, તેમજ એકેડ, બેઈ, તેઈ, અને કેવલી ભગવંતને ચક્ષુદર્શન ન હોય માટે તેઓના પણ ઉદયભાંગ ન સંભવે.
૩પ૯