________________
Shelles Sia Hisenai alasafoethodno
x
x
x
x
x
x
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે
૩- ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે ૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે
૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે ૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
(૧૨) તેઉકાય માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન -૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦)
બંધભાંગા:-૯૩૦૮ ઉદયસ્થાનઃ-૪(૨૧,૨૪,૨૫,૨૬)
ઉદયભાંગા:- ૧૨ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તેઉકાય ક્ત તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે તેથી ૯૩૦૮ બંધભાંગા જ સંભવે. શેષ ૪૬૩૭ ભાંગ ન સંભવે.
“તેઉકાયને યશનો, સાધારણનો, આપનો, ઉદ્યોતનો ઉદય ન હોય તેમજ વૈક્રિય શરીર પણ ન હોય.”
તેઉકાયના ૧૨ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે૨૧ના ઉદયના ૪ ભાંગા
૨૪ના ઉદયના ૪ ભાંગા ૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ
૧)સૂક્ષ્મ અપર્યા.પ્રત્યેક અપયશ ૨) સૂક્ષ્મ પર્યા. અપયશ
૨) સૂક્ષ્મ પર્યા.પ્રત્યેક અપયશ ૩) બાદર અપર્યા.અપયશ
૩) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ ૪) બાદર પર્યા. અપયશ
૪) બાદર પર્યા.પ્રત્યેક અપયશ
૩૧૨