________________
હર
જ્ઞાન માર્ગણામાંનામકર્મ
_X XX XX
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૮ના ઉદયે દેવના
૧૬ X ૨ (૯૨,૮૮) નારકીના ૧ – ૨
(૯૨,૮૮) ૨૯ના ઉદયે દેવના
(૯૨,૮૮) નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮)
અબંધનો સંવેધ ઉદયસ્થાનઃ - ૧ (૩૦) ઉદયભાંગા:- ૭૨ સત્તાસ્થાનઃ - ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
આ ત્રણજ્ઞાન ૪ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૧૧-૧૨ માં ગુણઠાણે અબંધક છે અને ત્યાં માત્ર ૩૦નું જ ઉદયસ્થાન સંભવે.
સંવેધ આ પ્રમાણે૩૦ના ઉદયે ૪૮ ભાંગે x ૨ (૪) (૯૨,૮૮)
૨૩ ભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫)
૧ ભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) જો બીજા-ત્રીજા સંઘ.વાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૪ સત્તાસ્થાન.
(૨૯) મન:પર્યવજ્ઞાન માર્ગણાને નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાંગા :-૧૯ ઉદયસ્થાન - ૫(૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા - ૧૫૮ સત્તાસ્થાન:-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. તેથી ત્યાં દેવ પ્રાયો. જ બંધ સંભવે. તેથી દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦,૩૧ના બંધના અનુક્રમે ૮,૮,૧ અને ૧ એમ ૧૮ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા સંભવે.
(૩૪૫