________________
Sak
ચારિત્રમાર્ગણામાં નામકર્મ
સામા. અને છેદો. સંયમ ૬ થી ૯ ગુણઠાણા સુધી હોય છે. તેથી દેવ પ્રાયો. ૧૮ બંધભાંગા અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા સંભવે.
મનઃપર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ સામા.મનુ.ના ૩૦ ના ઉદયના ૧૪૪, વૈ.મનુ.ના ૭ અને આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૧૫૮ ઉદયભાંગા સંભવે.
સત્તાસ્થાન મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૮ જાણવા. દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ અને ૨૯ ના બંધના ૮ એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ મનઃપર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા.૩૪૫-૩૪૬)
દેવ પ્રાયો. ૩૦,૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૩ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૧૧૧ થી ૧૧૩)
(૩૬) પરિહાર વિશુદ્ધ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાનઃ- ૪ (૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયસ્થાનઃ- ૧(૩૦નું)
સત્તાસ્થાનઃ-૪(૯૩,૯૨,૮૯,૮૮)
પરિહાર વિશુદ્ધ ચારિત્ર ૬ઠ્ઠા અને ૭માં ગુણઠાણે હોય છે, તેથી દેવ. પ્રાયો. ૧૮ બંધભાંગા
સંભવે.
પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રથમ સંઘયણવાળા જ સ્વીકારે તેથી ૩૦ ના ઉદયના
સંસ્થા
વિહા.
૨
૬ ×
સ્વર.
ર
×
૨૪ ઉદયભાંગા સામા.મનુ.ના સંભવે
પરિહાર વિશુદ્ધ ચારિત્રી અત્યંત વિશુદ્ધિવંત હોવાથી તેઓ વૈક્રિય કે આહારક શરીર બનાવે નહીં તેથી તેઓના ઉદયભાંગા ન સંભવે. માટે સામા.મનુ.ના ૩૦ ના ઉદયના ૨૪ ઉદયભાંગા જ
સંભવે.
બંધભાંગા :-૧૮
ઉદયભાંગા:- ૨૪
=
શ્રેણીમાં આ ચારિત્ર ન હોવાથી ૯૩ વિ. ચાર સત્તાસ્થાન જ સંભવે. શ્રેણીના સત્તાસ્થાન ન
ન
સંભવે.
૩૫૫