SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Sak ચારિત્રમાર્ગણામાં નામકર્મ સામા. અને છેદો. સંયમ ૬ થી ૯ ગુણઠાણા સુધી હોય છે. તેથી દેવ પ્રાયો. ૧૮ બંધભાંગા અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા સંભવે. મનઃપર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ સામા.મનુ.ના ૩૦ ના ઉદયના ૧૪૪, વૈ.મનુ.ના ૭ અને આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૧૫૮ ઉદયભાંગા સંભવે. સત્તાસ્થાન મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૮ જાણવા. દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ અને ૨૯ ના બંધના ૮ એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ મનઃપર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા.૩૪૫-૩૪૬) દેવ પ્રાયો. ૩૦,૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૩ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૧૧૧ થી ૧૧૩) (૩૬) પરિહાર વિશુદ્ધ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૪ (૨૮,૨૯,૩૦,૩૧) ઉદયસ્થાનઃ- ૧(૩૦નું) સત્તાસ્થાનઃ-૪(૯૩,૯૨,૮૯,૮૮) પરિહાર વિશુદ્ધ ચારિત્ર ૬ઠ્ઠા અને ૭માં ગુણઠાણે હોય છે, તેથી દેવ. પ્રાયો. ૧૮ બંધભાંગા સંભવે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રથમ સંઘયણવાળા જ સ્વીકારે તેથી ૩૦ ના ઉદયના સંસ્થા વિહા. ૨ ૬ × સ્વર. ર × ૨૪ ઉદયભાંગા સામા.મનુ.ના સંભવે પરિહાર વિશુદ્ધ ચારિત્રી અત્યંત વિશુદ્ધિવંત હોવાથી તેઓ વૈક્રિય કે આહારક શરીર બનાવે નહીં તેથી તેઓના ઉદયભાંગા ન સંભવે. માટે સામા.મનુ.ના ૩૦ ના ઉદયના ૨૪ ઉદયભાંગા જ સંભવે. બંધભાંગા :-૧૮ ઉદયભાંગા:- ૨૪ = શ્રેણીમાં આ ચારિત્ર ન હોવાથી ૯૩ વિ. ચાર સત્તાસ્થાન જ સંભવે. શ્રેણીના સત્તાસ્થાન ન ન સંભવે. ૩૫૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy