________________
Samochod znalası səfziel och brochable
દેવ.પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૨ સત્તાસ્થાન (*૯૨,૮૮)
દેવ.પ્રાયો. ર૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૨ સત્તાસ્થાન (*૯૩,૮૯)
દેવ.પ્રાયો. ૩૦ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૧ સત્તાસ્થાન (૯૨)
દેવ.પ્રાયો. ૩૧ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મન.ના ૨૪ ઉદયભાંગે x ૧ સત્તાસ્થાન (૯૩) અહીં પ્રમત્ત ગુણ.ની અપેક્ષાએ ૨૮ના બંધ ૯૨ અને ૨૯ ના બંધ ૯૩ની સત્તા હોય.
(૩૭) સૂક્ષ્મ સંપરાય સંયમ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૧(૧નું)
બંધભાંગા -૧ ઉદયસ્થાનઃ- ૧(૩૦નું)
ઉદયભાંગા:- ૭ર સત્તાસ્થાનઃ-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
સૂક્ષ્મ સંપરાય સંયમ ૧૦માં ગુણઠાણે જ છે. તેથી ૧૦માં ગુણઠાણાના સંધ પ્રમાણે સંવેધ જાણવો. તે આ પ્રમાણે
૧નું બંધસ્થાન બંધભાંગો ૧ ઉદયસ્થાનઃ ૩૦નું ૪૮ ઉદયભાંગે x ૨ (૯૨,૮૮)
૨૩ ઉદયભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫)
૧ ઉદયભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) જો બીજા અને ત્રીજા સંઘયણવાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૪ સત્તાસ્થાન.
(૩૮) યથાખ્યાત સંયમ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૦ ઉદયસ્થાનઃ- ૧૦(૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮)ઉદયભાંગા - ૧૧૦ સત્તાસ્થાનઃ - ૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
યથાખ્યાત સંયમ ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. તેથી સામાન્ય સંવેધમાં જણાવેલ અબંધના સંવેધ મુજબ જ સંવેધ જાણવો. (જુઓ પા. ૧૧૪, ૧૧૫)
૩૫૬