________________
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના
ઉદયે
૩૦ના ઉદયે
૩૧ના ઉદયે
૮ના ઉદયે
૯ના ઉદયે
ર્વં
જ્ઞાન માર્ગણામાં નામકર્મ 20
તીર્થં.કે.ના
સામા.કે.ના
સામા.કે.ના
તીર્થં.કે.ના
સામા.કે.ના
તીર્થ. કે.ના
તીર્થં.કે.ના
સામા.કે.ના
તીર્થં.કે.ના
ઉદયભાંગા
૧ ×
૧૨ ×
૧૨
X
૧ X
૨૪ X
૧
૧
૧
૧
બંધસ્થાન:- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦)
ઉદયસ્થાનઃ
(૮૦,૭૬)
(૭૯,૭૫)
(૭૯,૭૫)
(૮૦,૭૬)
(૭૯,૭૫)
(૮૦,૭૬)
(૮૦,૭૬)
(૭૯,૭૫,૮)
X ૩ (૮૦,૭૯,૯)
×
×
સત્તાસ્થાન
૨
૨
૨
૨
X
(૩૧,૩૨) મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, માર્ગણાએ નામકર્મનો સંવેધ
ર
ર
૨
૩
૩૪૯
બંધભાંગા :-૧૩૯૨૬
૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા :
:- ૭૭૭૩
સત્તાસ્થાનઃ-૬(૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮)
મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની મનુ. પ્રાયો. ૩૦, દેવ પ્રાયો. ૨૯,૩૦,૩૧ અને અપ્રાયો. ૧ નો બંધ કરે નહીં. તેથી મનુ. પ્રાયો.૩૦ ના બંધના ૮, દેવ પ્રા. ૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮,૧ અને ૧ એમ કુલ ૧૦ અને અપ્રાયો. ૧ નો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા ન સંભવે શેષ ૧૩૯૨૬ બંધભાંગા સંભવે.
વૈ.મનુ.ના ઉદ્યોતવાળા ૩, આહા.મનુ.ના ૭ અને કેવલી ભગવંતના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા ઘટે.
નારકીને મનુ. પ્રાયો. ૨૯ ના બંધે ૮૯ ની સત્તા સંભવે અને ૯૨ વિગેરે પાંચ સત્તાસ્થાન તો યથાસંભવ સંભવે તેથી કુલ ૬ સત્તાસ્થાન સંભવે છે.
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ અને અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધનો ૧ અને મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ = ૪૬૦૯ અને નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૩૯૧૮ બંધભાંગાનો સંવેધ ઓઘ સંવેધ મુજબ જ જાણવો.
(જુઓ પા. ૭૦ થી)