________________
9. વેદમાર્ગણામાં નામકર્મ
ઉદયભાંગા
સત્તાસ્થાન
૨૯ના ઉદયે
દેવના
૧૬
૨
(૯૩,૮૯) (૯૩,૮૯)
૩૦ના ઉદયે
દેવના
८
X
ર
દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦ અને ૩૧ના બંધના અનુક્રમે ૮,૮,૧ અને ૧ એ પ્રમાણે કુલ ૧૮, નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધનો ૧ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૨૦ બંધ ભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો.
×
(વેદોદય ૯ ગુણઠાણા સુધી જ હોવાથી વેદ માર્ગણાએ અબંધનો સંવેધ સંભવે નહીં.) સામાન્ય સંવેધ માટે (જુઓ પા. ૭૮ થી)
(૨૦) સ્રીવેદ માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાન:- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :-૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૮(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૬૬૩ સત્તાસ્થાનઃ- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
પુરુષવેદ માર્ગણામાં જણાવેલ ૭૬૭૦ ઉદયભાંગામાંથી, આહા. મનુ.ના ૭ ઉદયભાંગા વિના શેષ ૭૬૬૩ ઉદયભાંગા સંભવે. કારણ કે સ્ત્રીવેદીને આહા. શરીર ન હોય.
ચૌદપૂર્વીને જ આહારક લબ્ધિ હાય. સ્ત્રીઓને ચૌદપૂર્વનો અભ્યાસ ન હોય, તેથી આહારક લબ્ધિ ન હોય.
પુરુષવેદ માર્ગણામાં જણાવેલ ૬૮ બંધભાંગા, ૯૨૪૦ બંધભાંગા, અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ના બંધનો ૧ અને મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮, ૩૦ ના બંધના ૮ એ પ્રમાણે કુલ ૧૩૯૨૫ બંધભાંગાનો સંવેધ પુરુષવેદમાં જણાવેલ સંવેધ પ્રમાણે જ છે. (જુઓ પા. ૮૫ થી ૯૦-૩૩૧થી)
દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૫૯૫ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૮,૮૬) (૫૦૪૩) (૫૦૭૫)
સામા.તિ.ના ૪૯૦૪ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) વૈ.તિ.ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૦ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) અને વૈ.મનુ.ના ૩૫ એ પ્રમાણે કુલ ૭૫૯૫ ઉદયભાંગા સંભવે છે. (આહા.મનુ.ના ૭ ઉદયભાંગા ન સંભવે) સંખ્યાત વર્ષના આયુ. વાળા તિર્યંચોને
૩૩૫