________________
૨૨કાય માર્ગણામાં નામકર્મ 08:00
*
*
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ના ઉદયે | વિકસેન્દ્રિયના ( ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ.ના
૧૬ x ૨ (૯૨,૮૮) સામાં.મનું.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.મન.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૯ના ઉદયે વિકલેન્દ્રિયના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિના ૧૧૫ર
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિના ૧૬ x ૨ (૯૨,૮૮) સામાં.મન.ના પ૭૬
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનુ.ના ૮ ૪ ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે
વિકલેન્દ્રિયના ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના ૧૭૨૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના
૮ x ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે વિકસેન્દ્રિયના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) બાદર પર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ બંધભાંગા એ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૨૪ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉ.ભાંગા - ૭૭૨૬ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અહીં ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૬૬૨-૬૪ દેવના એટલે કે કુલ ૭૭૨૬ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે
અહીં ૬૮ બંધભાંગામાં જણાવ્યા મુજબ જ સંવેધ સંભવે. ફક્ત વિશેષ એટલે કે દેવના ૬૪ ઉદયભાંગે ૯૨,૮૮ બે સત્તાસ્થાન ઘટે તેથી અહીં વિશેષતા જ બતાવાય છે.
૩૧૮