________________
0 08 સપ્તતિકા કર્મગ્રંથ છે
. ૪૨, વિક્લે ૬૬, નારકીના ૫ અને કેવલી ભગવંતના ૮ એ પ્રમાણે કુલ ૧૨૧ ઉદયભાંગ ન સંભવે.
સામા. વિ. ના ૪૯૦૬, વૈ. વિ. ના ૫૬, સામા. મનુ. ના ર૬૦૨, વૈ. મનુ. ના ૩૫, આહા.મનુ. ના ૭ અને દેવના ૬૪ એ પ્રમાણે કુલ ૭૬૭૦ ઉદયભાંગા સંભવે.
૨૩ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ૮ વિના) વિકલે. પ્રાયો. ૩ અને અપર્યા. તિર્યંચ પ્રાયો. ૧, વિકલે. પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૬૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૫૯૬ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
પંચે. જાતિને વિશે ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૫૯૬ ઉદયભાંગા જાણવા. (જુઓ પા. ૨૯૩)
અહીં સંવેધ પંચેન્દ્રિય જાતિને વિશે જણાવેલ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો, કારણ પુરુષ વેદી પંચેન્દ્રિય જ હોય. (જુઓ પા. ૨૯૮-ર૯૯).
બાદર પર્યા. એકે. ના ૨૫ ના બંધના ૮, ૨૬ ના બંધના ૧૬, પંચે. તિ.ના ૨૯ ના બંધના ૪૬૦૮, ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ૯૨૪૦ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૯૨૪૦ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૦ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
પંચે. જાતિને વિશે ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૬૬૦ ઉદયભાંગા જાણવા. (જુઓ પા. ૨૯૪)
અહીં સંવેધ પંચેન્દ્રિય જાતિને વિશે ૨૪ બંધભાંગાના જણાવેલ સંવેધ મુજબ જાણવો. કારણ પુરુષવેદી પંચેન્દ્રિય જ હોય. એટલે ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ ૨૪ બંધભાંગાનો સંવેધ તો એ પ્રમાણે જ સંભવે પણ, પંચે. તિ. પ્રાયો. ર૯ અને ૩૦ નો બંધ નારકી પણ કરે છે, પરંતુ નારકીને પુરુષવેદ ન હોવાથી તેના ઉદયભાંગા અહીં ન સંભવે. માટે
૩૩૨